GSTV

ઈવેન્ટમાં પત્નિ ગૌરીનો ડ્રેસ સંભાળતા નજરે પડ્યા કિંગ ખાન, જુઓ ફોટોઝ

બોલિવૂડના કિંગ ખાન અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મો જેટલી લોકપ્રિય છે તેટલું જ લોકપ્રિય છે તેમનું વ્યક્તિગત જીવન. શાહરૂખની લવ સ્ટોરીથી માંડીને પત્ની ગૌરી સાથેના તેના હનીમૂન ડેસ્ટિનેશન સુધીની તમામ બાબતો દરેક ચાહકો માટે ખૂબ જ રસપ્રદ છે. તેઓ કોઈક અથવા બીજા કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. શાહરૂખ અને ગૌરીનો આવો જ એક રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

આ વીડિયોમાં ગૌરી એક ઇવેન્ટમાંથી નીકળતી જોવા મળી રહી છે. શાહરૂખ પણ તેમની પાછળ પાછળ આવે છે અને ત્યારબાદ તે ગૌરીના ડ્રેસની ટેલ સંભાળતો જોવા મળે છે.

બંનેનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગૌરી બ્લેક ગાઉન અને ગ્રીન હોલોગ્રાફિક સ્લીવ ડ્રેસમાં જોવા મળી રહી છે. શાહરૂખ ખાન પણ બ્લેક સ્યુટમાં સરસ દેખાઈ રહ્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદ : આ જિલ્લા પંચાયતના સભ્ય આવતીકાલથી શરૂ કરશે ઉપવાસ આંદોલન, વિકાસના કામો ન થતા હોવાનો આક્ષેપ

Nilesh Jethva

એપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી પણ વધારેની થઈ છે છેતરપીંડી, સૌથી મોટો શિકાર બની SBI

Pravin Makwana

ભરૂચ : ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ, ઝઘડિયા સબ સ્ટેશનમાં ભંગાણ પડતા 20 વધુ ગામોમા અંધારપટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!