GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આ ફિલ્મમાં કેમિયો રોલ કરશે શાહરૂખ ખાન

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરજલદી જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળવાના છે. આ પ્રેમીપંખીડા પ્રથમ વખત રૂપેરી પડદે સાથે જોવા મળવાના છે. આલિયા અને રણબીર હાલ આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જ્યારે શાહરૂખ ખાન આ ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવવા રાજી થયો છે.

આ વર્ષના અંત સુધી શૂટિંગ કરશે શરૂ

સૂત્રના અનુસાર, શાહરૂખ ખાન આ વરસના અંત સુધીમાં પોતાના પાત્રનું શૂટિંગ શરૂ કરી દેશે. આ ફિલ્મમાં તે મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. મળેલી બાતમીના આધારે શાહરૂખ રણબીરની યાત્રાને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતો જોવા મળશે. તેણે શૂટિંગ માટે પોતાની તારીખો આપી દીધી છે.

આ સ્ટાર્સની પણ છે મહત્વની ભુમિકા

ઉલ્લેખનીય છે કે,આ ફિલ્મમાં આલિયા-રણબીર ઉપરાંત અમિતાભ બચ્ચન પણ મહત્વના પાત્રમાં જોવા મળવાના છે. એટલું જ નહીં, મૌની રોય, નાગાર્જુન અને ડિમ્પલ કાપડિયા પણ આ ફિલ્માં કામ કરી રહી છે. આવતા વરસે આ ફિલ્મને રીલિઝ કરવાની યોજના છે.

Read Also

Related posts

કોરોનાકાળમાં આ પોલીસી હેઠળ વીમા કંપનીઓ આપી રહી છે 5 લાખ રૂપિયાથી વધારેનુ વીમા કવર

Ankita Trada

OMG! વરરાજાએ એકસાથે બે દુલ્હનની સાથે લીધા સાત ફેરા, કારણ જાણી ચોંકી ઉઠશો

Ankita Trada

આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર આપશે 15-15 લાખ રૂપિયા, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!