GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

જ્યારે શાહરૂખને ગુપ્તચર એજન્સીનો ફોન આવ્યો અને તે પ્રોડ્યુસરનો ફોન સમજી બેઠો, પછી….

shahrukh khan as villain

સેક્રેડ ગેમ્સ સીઝન 2 બાદ ભારતીય દર્શકો માટે ઓટીટી નેટફ્લિક્સ શાહરૂખ ખાનને લઈને આવી રહ્યાં છે. નેટફ્લિક્સે સોમવારે 25 સેકેંડનું એક ટીઝર જાહેર કરવામાં આવ્યું હતુ જેમા તે ફોન પર કોઈ સાથે વાત કરી રહ્યોં છે અને પોતાને એક એવો એક્ટર તરીકે બતાવી રહ્યોં છે જે કોઈ પણ રોલ કરી શકે છે પરંતુ ઝટકો ત્યારે લાગે છે જ્યારે જાણવા મળે છે કે ફોન કોઈ ફિલ્મ માટે નહીં પણ કોઈ ગુપ્ત એજન્સીમાં ભરતી માટે છે.

Shah rukh Khan

નેટફ્લિક્સનું આ ટીઝર એવા સમયે આવ્યુ છે જ્યારે શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ આ ઓટીટી માટે એક સાથે ત્રણ શો પર કામ કરી રહી છે. ટીઝરના કેપ્શનથી પણ ટીઝરની પાછળ છુપાયેલા અસલી મકસદની જાણકારી મળે છે.

માનવામાં આવી રહ્યું છે કે આ ટીઝર પ્રોડ્યુસર તરીકે શાહરૂખ ખાનની પહેલી વેબ સીરીઝ બોર્ડ ઓફ બલ્ડ માટે છે જેમાં ઈમરાન હાશ્મી લીડ રોલ કરી રહ્યાં છે. સાત એપીસોડની આ સીરીઝ બિલાલ સિદ્દીકીના આ નામના ઉપન્યાસ પર આધારિત છે અને આગળના મહિનાની 27 તારીખે રિલીઝ થઈ રહી છે.

शाहरुख खान

બોર્ડ ઓફ બ્લડ એક એવા જાસૂસની સ્ટોરી છે જેને નોકરી પરથી કાઢ્યા પછી ફરીથી બોલાવવામાં આવે છે. કબીર આનંદ નામથી આ પાત્રનું ભુતકાળ બધાથી છુપાયેલુ હોય છે કારણ કે વર્તમાનમાં તેઓ એક પ્રોફેસર તરીકે પંચગીનીમાં કામ કરી રહ્યોં છે.

READ ALSO

Related posts

રાજ્યસભાની ચૂંટણી પર જીતુ વાઘાણીનું ભવિષ્ય, ભાજપ પ્રમુખ બદલાશે કે થશે રિપિટ?

Mansi Patel

મુંબઈ પહોંચતા જ કમજોર પડ્યું નિસર્ગ વાવાઝોડું, વરસાદ પડશે પણ મોટો ભય ટળ્યો

Harshad Patel

ફિનલેન્ડમાં ભારતનાં રાજદૂત બન્યા રવિશ કુમાર, જલ્દી સંભાળશે જવાબદારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!