GSTV

શાહરૂખના ઘરે પાર્ટીમાં સિતારાઓનો જમાવડો, ન જોવા મળ્યો સલમાન

દેશભરમાં દીવાળીની ધૂમ છે ત્યારે બોલીવૂડ અભિનેતાઓ પણ આ પર્વમાં ભાગ લઇ રહ્યાં છે. બોલીવૂડ સ્ટારોના ઘરે દિવાળીની પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કિંગ ખાન શાહરૂખ ખાનના ઘરે મન્નતમાં દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તેના નજીકના મિત્રો સામેલ થયા હતા. શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાને પોતાના નજીકના મિત્રો માટે રાખેલી પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. પાર્ટીમાં કરણ જૌહર, ફરાહ ખાન, ડાયરેક્ટર આનંદ એલ રાય, અર્જૂન કપૂર, સંજય કપૂર અને કેટલાક અન્ય કલાકારો પણ નજરે આવ્યા હતા.

From J to Mannat !! Thanks G ❤️❤️?

A post shared by Shabinaa (@shabskofficial) on

ઉલ્લેખનીય છેકે, આ પહેલા સલમાન ખાનની બહેન અર્પિતા ખાને પણ એક પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં શાહરૂખ ખાન પણ સામેલ થયો હતો. જો કે, શાહરૂખના ઘરે રાખવામાં આવેલીપાર્ટીમાં સલમાન ખાન કે તેના ઘરનો કોઇ સભખ્ય જોવા મળ્યો ન હતો. જો કે, આ પાછળનું કારણ કોઇ જાણતું નથી. પરંતુ, બની શકે છે કે સલમાન ખાન ફિલ્મ ટાઇગર જિંદા હૈ અથવા ટીવી શો બિગ બૉસ-11 ના શૂટિંગમાં વ્યસ્ત હોઇ શકે છે. એટલા માટે તે શાહરૂખની પાર્ટીમાં ન પહોંચી શક્યો હોય.

Film people!! At mannat with old friends n new.. @iamsrk @karanjohar @aanandlrai @himanshusharmaa

A post shared by Farah Khan Kunder (@farahkhankunder) on

 

With my Most handsome friend @iamsrk Picture abhi baaki hain mere dost❤️

A post shared by Farah Khan Kunder (@farahkhankunder) on

Related posts

તૈમૂર ફોટોગ્રાફર્સને સમજી ગયો, હવે સામે આવતા જ કરવા લાગે છે આવી હરકતો

Bansari

દેશના ખૂણા-ખૂણામાં રિલીઝ થશે ભાઈજાનની ફિલ્મ દબંગ-3, તોડશે આમિર ખાનની આ ફિલ્મનો રેકોર્ડ

Dharika Jansari

કાજોલની આગામી ફિલ્મનો હીરો થયો ફાઇનલ, ‘બાજીરાવ મસ્તાની’માં કરી ચુક્યો છે આ રોલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!