GSTV

દોસ્તો સાથે પાર્ટી કરતાં ટ્રોલ થઈ સુહાના, ટ્રોલરે કહ્યું શરમ કર…

Last Updated on June 25, 2019 by

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન બોલિવૂડના પોપ્યુલર સ્ટારમાંથી એક છે. બધાની નજરો તેની ડેબ્યૂ પર છે. પરંતુ આ પહેલા તેની પોપ્યુલારિટી વધી રહી છે.

સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને ફોટા વાયરલ થતા રહે છે. તાજેતરમાં તેના એવા ફોટા સામે આવ્યા છે જેના કારણે તે ટ્રોલ થઈ છે. સોશિયલ મીડિયા પર સુહાના ખાનના નવા ફોટા વાયરલ થઈ રહ્યા છે.

તેમાં તે વિદેશી દોસ્તો સાથે પાર્ટી કરતી જોવા મળે છે. ફોટામાં સુહાના મજા માણી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેમાં એક ફોટો એવો પણ છે જેમાં તે શર્ટલેસ ફ્રેન્ડ સાથે છે. સુહાનાનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ થઈ રહ્યો છે.

તેમાં એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, શરમ કર સુહાના તું એક મુસ્લિમ છોકરી છે. બીજા યુઝરે લખ્યું, સુહાના આ પશ્ચિમી સંસ્કૃતિ છે અને તું એક ભારતીય છે. આ ભારતીય કલ્ચર નથી કે નથી ઈસ્લામિક કલ્ચર. થોડા સમય પહેલા સુહાનાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે એક દોસ્ત સાથે પોલ ડાન્સ કરતી જોવા મળી હતી.

Read Also

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!