GSTV
Home » News » મોદીથી લઇને શાહરૂખ અને બચ્ચન પણ ભરે છે IASની અાગળ પાણી, છે જબરજસ્ત ફેમસ

મોદીથી લઇને શાહરૂખ અને બચ્ચન પણ ભરે છે IASની અાગળ પાણી, છે જબરજસ્ત ફેમસ

આઈએએસ ઓફિસર બી.ચંદ્રકલાની સોશિયલ મીડિયામાં એટલી લોકપ્રિયતા વધી રહી છે. ચંદ્રકલા એવી જબરદસ્ત ફેંસ ફોલોઈંગ થઈ છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને યોગી આદિત્યનાથ સહિત તમામ મુખ્યપ્રધાનો અને બોલીવુડના ચર્ચિત સિતારોને પાછળ ધકેલી દીધા છે. એ પણ એવા સમયે કે જ્યારે વડાપ્રધાન સહિત તમામ સિતારાના ફેસબુક પેજ પર તેમનાથી લગભગ 85 લાખ ફોલોવર્સ છે.

તેમ છતાં આઈએએસ ઓફિસર ચંદ્રકલાના જેટલા ફોલોવર્સ છે તે ચોંકાવનારી વાત છે. ફેસબુક પર તેના અેક ફોટોગ્રાફસના 2.54 લાખ લાઈક્સ છે. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાનથી લઈને સલમાન ખાન, દીપિકા પાદુકોણ પણ પોતાની તસવીરો પર આટલી લાઈક્સ મેળવી શક્યા નથી. જે ચંદ્રકલાએ થોડા જ સમયમાં મેળવી લીધી છે.

Related posts

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!