GSTV
Home » News » દિગ્વીજયસિંહને ચૂંટણી લડ્યા વિના જીતવાનો આવ્યો હતો ચાન્સ, કોર્ટ બની ગઈ વિલન

દિગ્વીજયસિંહને ચૂંટણી લડ્યા વિના જીતવાનો આવ્યો હતો ચાન્સ, કોર્ટ બની ગઈ વિલન

Sadhvi Pragya nia court

માલેગાંવ બોમ્બ વિસ્ફોટના આરોપી એનઆઈએની કોર્ટે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મોટી રાહત આપી છે. કોર્ટે સાધ્વીની ચૂંટણી લડવાની વિરોધ કરતી અરજીને ફગાવી છે. કોર્ટેમાં ન્યાયાધીશે જણાવ્યુ હતુ કે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજીકર્તાએ પોતાના હસ્તાક્ષર કર્યા નથી. કોર્ટમાં અરજી કરનારના વકીલે જણાવ્યુ હતુ કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને સ્વાસ્થ્યના આધેરા જામીન આપવામાં આવ્યા છે.

Sadhvi Pragya ram mandir

તેઓ આજે રાજરીય ગતિવિધિમાં સામેલ થઈ રહ્યા છે. આ ઉપરાંત કોર્ટે એનઆઈએને પણ ફટકાર લગાવી. એનઆઈએ કોર્ટે કહ્યુ કે તમારી પાસે પુરાવા નહોતા તો તમે કયા આધારે સાધ્વી પ્રજ્ઞા વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી. મહત્વપૂર્ણ છે કે સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી લડતા અટકાવવા માટે એનઆઈએની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેથી આ મામલે સાધ્વીએ જણાવ્યુ હતુ કે આ અરજી રાજનીતિથી પ્રેરિત છે. અરજીકર્તા કોર્ટમાં અરજી કરી સમય બર્બાદ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

રાજકીય પાર્ટીઓનું કવચ બનેલા ‘હિન્દુત્વ’ પર આગામી દિવસોમાં સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

Pravin Makwana

ઓ બાપ રે, હવામાન વિભાગે ઉનાળા મામલે કરી ભારે આગાહી, કરી લો તૈયારી

Nilesh Jethva

નીતિશ કુમાર ભાજપને આપશે દગો : એકલા હાથે ચૂંટણી લડવાના આ છે દાવપેચ, હવે કરી આ માગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!