અમદાવાદ એસીબીના ઇતિહાસમાં પ્રથમ વખત જાતિય સતામણી અંતર્ગત ગુનો દાખલ કરાયો છે. આ સમગ્ર મામલાની વાત કરીએ તો વડોદરા મેડિકલ કોલેજના શૈલેષ નાગર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. જેમાં મહિલા પ્રોફેસર પાસે વાર્ષિક અહેવાલ લખવા માટે એક અહેવાલ દીઠ રૂપિયા દોઢ લાખ માંગ્યા હતા.
આ ઉપરાંત મહિલા પ્રોફેસર પાસે બિભત્સ માંગ કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. જેથી એસીબીએ હાલમાં જામનગરમાં ફરજ બજાવતા શૈલેષ નાગરની ધરપકડ કરી છે. એસીબીએ ડોકટર વિરુદ્ધ 354-ક એસસીબીની કલમ 7 અને 3 અંતર્ગત ગુનો દાખલ કરીને શૈલેષ નાગરની ધરપકડ કરી છે.

READ ALSO
- દરરોજ ખોરાક લેતા સમયે કરો દહિંનુ સેવન, પેટને લગતી સમસ્યાઓથી મળશે છુટકારો
- શું બાઈડેનના શપથગ્રહણ પહેલા વૉશિંગ્ટન છોડી ચાલ્યા જશે ટ્રંપ, આપ્યા આ સંકેત
- વિવાદ બાદ WhatsApp ની પીછેહઠ, આ તારીખ સુધી નહી થાય તમારું એકાઉન્ટ ડિલીટ
- કોરોના વેક્સિનેશન અભિયાનઃ જાણો કોણ છે એ ભાગ્યશાળી વ્યક્તિ જેને દેશમાં સૌપ્રથમ મળી વેક્સિન?
- અમદાવાદના નરોડા વિસ્તારમાં પથ્થરમારાનો બનાવ, ઘટનામાં 3 લોકો ઘાયલ થયાં