GSTV
Home » News » જેમના બેડરૂમમાં હોય છે આ ખાસ વસ્તુ તે એક રાતમાં માણે છે ચાર વખત સેક્સ

જેમના બેડરૂમમાં હોય છે આ ખાસ વસ્તુ તે એક રાતમાં માણે છે ચાર વખત સેક્સ

ઇન્ટિરિયર ડિઝાઇન અને હોમ ડેકોરમાં વિવિધ પ્રયોગો ઘણા કરવામાં આવતા હોય છે. આ ક્ષેત્રમાં નિષ્ણાત હોય એવા પ્રોફેશનલની મદદ  હવે લેવામાં આવી રહી છે. લાઇટિંગથી માંડી સુશોભન માટેની ચીજવસ્તુઓ માટે જુદા-જુદા શો-રૂમ અને દુકાનો ગ્રાહકોમાં ઘણા પ્રચલિત છે. માણસના સ્વભાવ અને દૈનિક પ્રવૃત્તિઓ પર પણ હોમ ડેકોર અને ઇન્ટિરિયર ડિઝાઇન અસર કરતા હોય છે એ તો ઘણા જાણકારોનું કહેવું હોય છે.

એમાં પણ બેડરૂમના કલર પ્રત્યે ઘણા લોકો સંવેદનશીલ હોય છે. હવે સેક્સલાઇફ પર એની કેટલી અસર થતી હોય છે એનું એક તારણ બહાર પાડવામાં આવ્યું છે. બ્રિટનમાં કાર્યરત એક હોમ ડેકોરની વેબસાઇટ  દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જે કપલ પર્પલ રંગની થીમના બેડરૂમ ધરાવતા હોય તેઓ એક અઠવાડિયામાં સરેરાશ ત્રણથી વધુ વખત સેક્સ માણતા હોય છે. લાલ રંગની થીમ સેક્સલાઇફ સુધારવામાં બીજા ક્રમે આવી હતી.

૨૦૦૦ કપલ પર કરવામાં આવેલા આ સર્વે બાદ જણાવવામાં આવ્યું હતું કે સૂવા માટે સિલ્કના બેડશીટ કે ચાદરનો ઉપયોગ કરનારા યુગલો અઠવાડિયામાં સરેરાશ ૪ વખત સેક્સ માણતા હોય છે. કોટન ઉપયોગ કરનારા લગભગ ૩ વખત શારીરિક સંબંધ બાંધતા હોય છે. આ વેબસાઇટ ચલાવનારી વ્યક્તિઓએ ઘણા સમયથી બેડરૂમના રંગની માનસ પર થતી અસર બાબતે પોતાના ગ્રાહકોને સજાગ કર્યા છે. વેબસાઇટમાં સેક્સલાઇફ પર અસર કરતા રંગોના ક્રમને જાહેર કરવામાં આવ્યો છે. એમાં પર્પલ પહેલા, લાલ બીજા, વાદળી ત્રીજા, ગુલાબી ચોથા, કાળો પાંચમા અને નેવી બ્લૂ છઠ્ઠા ક્રમે આવ્યા હતા.

Read Also

Related posts

સમાગમ દરમિયાન પતિને એ વસ્તુમાં રસ હતો જે પત્નીને કરવામાં આવતી હતી ખૂબ જ શરમ આખરે

Mayur

યુવતીના સ્તન નાના હોવાથી યુવકે લગ્ન કરવાની ના પાડી પૂછ્યું, ‘આ વિકસિત થઈ શકે તો… ?’

Mayur

દિવાળીમાં આ ઉપાયોને કરવાથી વધવા લાગશે આવક, આ વખતે જરૂર અપનાવો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!