GSTV
Home » News » લગ્નના સ્ટેજ પર જ દુલ્હનનો બનેવી સાથે સેક્સ વીડિયો ચાલ્યો, બાદમાં એવું થયું કે…

લગ્નના સ્ટેજ પર જ દુલ્હનનો બનેવી સાથે સેક્સ વીડિયો ચાલ્યો, બાદમાં એવું થયું કે…

ચીનમાં એક યુગલનો પ્રેમ, દગો અને લગ્નનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પ્રેમમાં મળેલો દગાનો બદલો યુવકે એવી રીતે લીધો કે, આ કિસ્સો ચીનના મીડિયામાં છવાઈ ગયો છે. હાલમાં ચારેબાજુ આ કિસ્સાની ચર્ચાઓ જ થઈ રહી છે.

આ યુગલ છેલ્લા બે વર્ષથી રિલેશનશીપમાં હતું અને 6 મહીના પહેલા જ બંનેની સગાઈ થઈ હતી. લગ્નના દિવસે ઘરમાં બધે જ મહેમાન હતા અને કપલની એન્ટ્રીને લઈને વિશેષ તૈયારી કરવામાં આવી હતી.

લગ્નના દિવસે આ યુગલને ખાસ મહેસુસ કરાવવા માટે મહેમાનોથી ભરેલા હોલમાં તેમના કેટલાક પરીચય કરાવતા વીડિયો દેખાડવામાં આવી રહ્યા છે. જેમાં એક વીડિયો એવો હતો જેને જોઈ હોલમાં રહેલા બધા જ લોકોના હોશ ઊડી ગયા હતા. આ વીડિયોમાં દુલ્હન પોતાના જીજાજી સાથે શારીરિક સંબંધ બાંધતી જોવા મળી રહી હતી.

જ્યાં એક તરફ દુલ્હન આ વીડિયોને જોઈને ચોંકી ગઈ હતી, તો બીજી વરરાજાએ તેણીને ફટકારતા કહ્યું કે, તને શું લાગે થે મને કંઈ ખબર નથી ?આ કહેતાની સાથે જ વરરાજાએ દુલ્હન પર બુકે ફેંકી દીધું.

માહિતી પ્રમાણે, આ યુગલે લગ્ન બાદ શિફ્ટ થવા માટે એક ઘર લીધું હતું. જેમાં યુવકે એક ગુપ્ત કેમેરો લગાવ્યો હતો. જો કે, ઘરની તાવી બંને પાસે હતી. આ નવા ઘરમાં ઘણી વખત મહિલા પોતાના જીજાજી સાથે આવતી હતી. મહિલાના મંગેતરે જ્યારે કેમેરાની ફુટેજ કઢાવી તો, યુવકને આંચકો લાગ્યો અને તેણે બદલો લેવાનું નક્કી કરી લીધું હતું.

તેથી જ યુવકે પોતાના લગ્નના દિવસે બધાની સામે પોતાની થનાર પત્નીની પોલ ખોલવાની યોજના બનાવી હતી. યુવકે મહિલા અને તેના જીજાજીનો વીડિયો મહેમાનોની સામે પણ ચલાવ્યો અને સોશીયલ મીડિયા પર પણ અપલોડ કરી દીધો છે.

સાથે જ યુવકે મહિલાની સાથે સગાઈ તોડતા લગ્ન કરવાની ના પાડી દીધી છે. તો, મહિલાએ પણ માગ કરી છે કે, તેણીના બધા જ વીડિયો સોશીયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવે.

READ ALSO

Related posts

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રીની બે વર્ષ પછી ખુલ્યા રહસ્ય, પુસ્તકમાં થયો ચોંકવાનારો ખુલાસો

pratik shah

Nokia 9 PureView સ્માર્ટફોન થયો આટલો બધો સસ્તો, મળી રહ્યા છે 5 રિયર કેમેરાની સાથે ઘણા બધા ફિચર્સ

Ankita Trada

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!