GSTV
Home » News » સંશોધનમાં સામે આવ્યો એક ચોંકાવનારો કિસ્સો, મોબાઈલનો આ રીતે કરશો ઉપયોગ તો થશે શારીરિક સંબંધ પર અસર

સંશોધનમાં સામે આવ્યો એક ચોંકાવનારો કિસ્સો, મોબાઈલનો આ રીતે કરશો ઉપયોગ તો થશે શારીરિક સંબંધ પર અસર

હવે મોબાઈલ અને બીજા ઉપકરણોના વધારે પડતાં ઉપયોગથી સેક્સ અને ઉંચાઈ પર અસર પડે છે. અમેરિકામાં વધી રહેલા ટેબ્લેટ અને ફોનની સાથે ડેસ્કટોપ અથવા લેપટોપ કોમ્પ્યૂટરનની સરખામણીમાં ગરદનનો વળાંક વધી રહ્યો છે. આ શોધના નિષ્કર્ષો અનુસાર વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે ડોક અને જડબાના હાવભાવ જોયા હતા.

શોધમાં સામે આવ્યું છે કે ટૂંકી ડોક વાળી મહિલાઓ પોતાની ડોકને પુરુષો અને લાંબા લોકોની તુલનામાં અલગ-અલગ રીતે ઝુકાવે છે. તે મહિલાઓની ગરદન અને જડબા સાથે જોડાયેલું હોય છે. કેટલાક લોકો પાસેથી જાણવા મળ્યું છે કે આ ઉપકરણનો ઉપયોગ સેલફોન અથવા ટેબલેટના હાવભાવમાં ડોક અને જડબા બંને પર અસર કરે છે, જેના કારણે બંનેમાં દુખાવો થાય છે. ત્યારે એક સંશાધનમાં સામે આવ્યું છે કે જે ટીનએજર્સ ક્યારે કોઈ રોમેન્ટિક સંબંધમાં ન જોડાયા હોય.

તેમાં ડેટ કરનારાની તુલનામાં સામાજિક કૌશલ સારું હોય છે. સાથે આ લોકોમાં અવસાદની માત્રા પણ ઓછી હોય છે. શોધમાં સામે આવેલા કેટલાક કિસ્સામાં નોન ડેટર્સ અથવા ડેટ નથી કરતાં, તે હેરાન રહે છે. સંશોધનકર્તાએ કહ્યું કે જે સ્કૂલોમાં સ્વાસ્થ્યને મોટિવેશન આપવામાં આવે છે, ત્યાં નોન-ડેટિંગને સારા સ્વાસ્થ્યના વિકાસના તોર પર સામેલ કરવામાં આવ્યું છે.

Read Also

Related posts

iPhone લેવાનો વિચાર હોય તો આ ટાઇમ છે બેસ્ટ, કંપની ધડાધડ ઘટાડી રહી છે કિંમતો

Bansari

છેલ્લો દિવસ: Xiaomiના આ જબરદસ્ત સ્માર્ટફોન્સ પર 8 હજારનું ડિસ્કાઉન્ટ, આવી ઑફર ફરી નહી મળે

Bansari

આ..શુ? ગ્લૂથી પોતાના હોઠ ચોંટાડી રહી છે યુવતીઓ, TikTok પર આ વિચિત્ર ચેલેન્જ વાયરલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!