GSTV
Gujarat Government Advertisement

ભાવનગર: કોરોના દર્દીએ હોસ્પિટલના ત્રીજા માળેથી પડતુ મુક્યુ, ગંભીર બેદરકારી સામે આવી

Last Updated on May 4, 2021 by Pravin Makwana

ભાવનગરની સર ટી, હોસ્પિટલના ત્રીજા માળે કોરોનાની સારવાર રહેલા લઈ રહેલા દર્દીએ પડતું મૂકતા મોત થયુ છે. આ ઘટનામાં દર્દીના પરીવારે હોસ્પિટલ તંત્ર સામે બેદરકારીનો આક્ષેપ મૂક્યો છે. દર્દીને ભાગવાની ટેવ હોવા અંગે હોસ્પિટલને જાણ કરવા છતા તેની યોગ્ય કાળજી ન લેવાતા પડતુ મૂક્યાનુ પરિવારે આક્ષેપ કર્યો છે.

રાજકોટમાં પણ દર્દીનો આપઘાત

રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીએ  આપઘાત કર્યો છે. સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવારમાં રહેલ પોઝિટિવ દર્દીએ ચોથા માળેથી ઝંપલાવી જીવન ટૂકાવ્યુ છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ અગાઉ શહેરમાં સમરસ હોસ્ટેલમાં અને હોમ આયસોલેટ પોઝિટિવ દર્દી આપઘાત કર્યાના બનાવ બન્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અગત્યનું/ ડિપ્લોમામાં એડમિશન માટે નવી એન્ટ્રેસ ટેસ્ટ લેવાય તેવી શક્યતા, માસ પ્રમોશન બાદ હવે મોટી ચિંતા

Pravin Makwana

જાતીય જીવન/ સંભોગમાં મહિલાઓનો રસ ઓછો થવા પાછળ આ એક કારણ છે જવાબદાર

Bansari

શરમજનક : પાત્રતા હોય કે ન હોય દશ વર્ષથી વિદ્યાર્થીઓ પાસ થતાં આવ્યા, માસ પ્રમોશન મેળવનારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં અવગણનાનો ભોગ બની શકે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!