GSTV

સુરતમાં સાત વર્ષના બાળકના અપહરણ બાદ કરાઈ હત્યા, લાશને 35 કિલોમીટર દૂર ખેતરમાં ફેંકી દીધી

આગ

સુરતમાં સાત વર્ષના બાળકનું અપહરણ બાદ હત્યા કરવામાં આવી.ભટાર વિસ્તારમાંથી સાત વર્ષના અપહરણ કરાયેલા બાળકની લાશ સાયન રોડ પરથી મળી આવી હતી. પાડોશી યુવકે બાળકનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ લાશને 35 કિલોમીટર દૂર ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી. જો કે હત્યાનું કારણ અકબંધ છે. ખટોદરા પોલીસે બાળકની લાશને પીએમ માટે ખસેડી સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!