તો આ તરફ ખેરાલુના સતલાસણા તાલુકા કોંગ્રેસમાં ગાબડું પડ્યુ છે. કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા છે. કોઠાસના જિલ્લા પંચાયત સીટના વિરેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા છે. કોઠાસના અને નાના કોઠાસના ગામના સરપંચ પણ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના હસ્તે તમામ લોકોએ ખેસ ધારણ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, વિરેન્દ્રસિંહનાં પત્ની મંજુશાબેન હાલમાં મહેસાણા જિલ્લા પંચાયતની સતલાસણા બેઠક પર ડેલિગેટ તરીકે ચૂંટાયેલાં છે. ખેરાલુ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ૨૧મી ઓક્ટોબરે યોજાવાની હોઈ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો-કાર્યકરોએ ચૂંટણી પ્રચાર વેગવંતો બનાવ્યો છે.
READ ALSO
- PMC કોભાંડ : RBI પ્રતિબંધ મૂકે તે પહેલાં જ અધિકારીઓએ 70 કરોડ ઉપાડી લીધા
- કપડા શું ઉતાર્યા મળવા લાગી ઢગલાબંધ એડલ્ટ ફિલ્મની ઑફર, આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો
- ‘રેપથી બચવા મહિલાઓ કોન્ડમ સાથે રાખે અને સહયોગ આપે’ ડિરેક્ટરનું વિવાદાસ્પદ નિવેદન, આ એક્ટ્રેસે ઝાટકી નાંખ્યો
- આકાશમાંથી પત્નીને લેવા ખાબક્યો વરરાજા, એન્ટ્રી જોઈ આખી જાન થઈ ગઈ ભયભીત
- હવે ઘરે બેઠા મળશે ડીઝલ, ભારત પેટ્રોલિયમે શરૂ કરી આ સેવા