GSTV
Home » News » જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સાત સિંહોને યુપી મોકલવામાં આવ્યા

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સાત સિંહોને યુપી મોકલવામાં આવ્યા

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સાત સિંહોને યુપીના ઈટાવા ખાતે મોકલવામાં આવ્યા છે. જેમાં બે નર અને પાંચ માદા મોકલવામાં આવી છે. સરકારના આદાનપ્રદાન કાર્યક્રમ હેઠળ સિંહોને મોકલવામાં આવી રહ્યાં છે.

READ ALSO

Related posts

ભાવનગરમાં અતિ આધુનિક હેલ્થ ATM થયું કાર્યરત, 41 થી વધુ ટેસ્ટમાં છે ઉપયોગી

Nilesh Jethva

રાજ્યમાં આ વર્ષે ચોમાસા દરમિયાન આટલા લોકોના થયા મોત, સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં

Nilesh Jethva

ગુજરાતના આ ગામના નિયમો છે અલગ, દારૂ પીતા પકડાયા તો આપવી પડશે આવી પાર્ટી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!