GSTV

સેશલ્સના રાષ્ટ્રપતિ ડેની ફોરે અમદાવાદની બે દિવસીય મુલાકાત લીધી

Last Updated on July 26, 2019 by Mayur Vora

સેશલ્સના રાષ્ટ્રપતિ ડેની ફોર ભારતના પ્રવાસે છે. જે અંતર્ગત તેમણે અમદાવાદની બે દિવસીય મુલાકાત લીધી હતી. ડેની ફોરે વહેલી સવારે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ પહોંચી તેમણે બાપુની વિવિધ વસ્તુઓ નિહાળી હતી. આ ઉપરાંત ડેની ફોરે ગાંધીજીનો ચરખો પણ ચલાવ્યો હતો.

સાથે જ ગાંધીજીએ હાથેથી બનાવેલા ખાદીના કપડા પણ નિહાળ્યા હતા. ગાંધી આશ્રમની મુલાકાત લેનારા રાજકીય વડાઓ વિઝીટ ડાયરીમાં તેમની નોંધ કરતા હોય છે. ત્યારે ડેની ફોરે પણ ગાંધીજીએ ચીંધેલા માર્ગની પ્રશંસા કરીને આજની પેઢીએ અહિંસા શીખવી જરૂરી છે તેવી નોંધ કરી હતી.

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!