GSTV

થિયેટરની ખુરશીઓ પર મજાથી બેસીને ફિલ્મ જોઇ કૂતરાઓએ, તસવીરો બની ગઈ Viral

કેનેડાના કેટલાક સર્વિસ ડૉગ્સને તાજેતરમાં મૂવી બતાવવામાં આવી. થિયેટરની સીટ્સ પર મજાથી બેસીને ફિલ્મની મજા માણી રહેલ પપીઝની ક્યૂટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. વાસ્તવમાં તેમને સ્ટ્રેટફોર્ડ ફેસ્ટિવલ માટે તૈયાર કરવામાં આવી રહ્યાં છે, જ્યાં આ પપીઝના થવાવાળા માલિક આવી શકે છે.

તસવીરમાં ક્યૂટ પપીઝ થિયેટરની સીટો પર મજાથી બેસીને પડદા તરફ જોઇ રહ્યાં છે.

સોશિયલ મીડિયામાં લોકો આ તસવીરોનાં ખૂબ વખાણ કરી રહ્યાં છે.

ઘણા ડૉગ લવર્સ લોકોએ આ તસવીરોને લાઇક અને શેર પણ કરી છે.

Related posts

ગાંધીનગર/ સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબીનેટની બેઠક, મહત્વના મુદ્દાઓ પર રહેશે સૌની નજર

pratik shah

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!