GSTV
Home » News » પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે વિવિધ જગ્યાએ શરૂ કરાયા સેવા કેન્દ્રો

પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે વિવિધ જગ્યાએ શરૂ કરાયા સેવા કેન્દ્રો

ઉત્તરાયણમાં પતંગોની ઘાતક દોરી મુંગા પશુઓ માટે જીવલેણ સાબિત થાય છે. ત્યારે વિવિધ પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા ઘાયલ પશુઓની સેવા સારવાર માટે સેવા કેન્દ્રો શરૂ કરાયા છે. અમદાવાદમાં ઘાયલ પક્ષીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે વિવિધ સ્થળો પર રેસ્ક્યુ ફાઉન્ડેશન દ્વારા કેમ્પ શરૂ કરાયા.

ઉતરાયણના પર્વમાં ઘાયલ પક્ષી માટે વિરમગામ શહેરમાં સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવદયા પ્રેમીઓ દ્વારા વિરમગામ ગૌરક્ષા દળ અને શાંતિનાથ જૈન મિત્ર મંડળ દ્વારા પક્ષી બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું છે. ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે શાંતિનાથ દેરાસર પાસે અને ખોડીયાર મંદિર સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

‘મશરૂમ ખાઈ મોદી ગોરા થયા’ એવું કહેનાર અલ્પેશ ખોટો ઠર્યો, ખૂદ મોદીએ કહ્યું આ કારણે ચમકે છે મારો ચહેરો

Bansari

30 જાન્યુઆરીએ બે મિનીટ માટે થંભી જશે સમગ્ર દેશ, મોદી સરકાર માટે સૌથી મોટી ચેલેન્જ

Pravin Makwana

આ છે વિશ્વની એક માત્ર અનોખી રેસ્ટોરન્ટ, જ્યાં ગ્રાહકો બોલી નથી શકતા કારણકે…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!