GSTV
Home » News » Video : શૂટ માટે ટૉપલેસ થઇ આ ફેમસ ખેલાડી, ઇન્ટરનેટ પર મચાવી સનસની

Video : શૂટ માટે ટૉપલેસ થઇ આ ફેમસ ખેલાડી, ઇન્ટરનેટ પર મચાવી સનસની

ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સ એક ખાસ કૉઝ માટે શૂટ કરવામાં આવેલા વીડિયોમાં ટૉપલેસ જોવા મળી. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં સેરેના પોતાના હાથોમાં પોતાના ઉભારોને છાંકીને ગીત ગાઇ રહી છે. તેણે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે આ વીડિયો શૂટ કર્યો છે.

ઇન્ટરનેટ પર સેરેના વીલિયમ્સનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સેરેના આ વીડિયોમાં ફેમસ સૉન્ગ I Touch Myself ગાતી જોવા મળી રહી છે. સેરેનાએ રવિવારે આ વીડિયોને સોશિયલ મીડિયા સાઇટ્સ પર શેર કર્યો છે. બ્રેસ્ટ કેન્સર નેટવર્ક ઓસ્ટ્રેલિયા માટે તેણે આ વીડિયો શૂટ કર્યો છે.

 

View this post on Instagram

 

This Breast Cancer Awareness Month I’ve recorded a version of The Divinyls global hit “I Touch Myself” to remind women to self-check regularly. _ Yes, this put me out of my comfort zone, but I wanted to do it because it’s an issue that affects all women of all colors, all around the world. Early detection is key – it saves so many lives. I just hope this helps to remind women of that. _ The music video is part of the I Touch Myself Project which was created in honor of celebrated diva, Chrissy Amphlett, who passed away from breast cancer, and who gave us her hit song to remind women to put their health first. The project is proudly supported by @BerleiAus for Breast Cancer Network Australia. _ Visit the link in my bio to find out more. #ITouchMyselfProject #BerleiAus #BCNA #DoItForYourself

A post shared by Serena Williams (@serenawilliams) on

સેરેનાએ લખ્યું કે તેણે આ વીડિયોના માધ્યમ દ્વારા મહિલાઓને બ્રેસ્ટ કેન્સરને લઇ જાગૃત થવા અને સેલ્ફ ચેક કરવા માટે પ્રોત્સાહિત કરી છે.

સેરેનાએ જણાવ્યું કે, હા, આ મને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવે છે પરંતુ મે આ એટલા માટે કર્યુ કારણ કે તે દરેક મહિલાને પ્રભાવિત કરે છે. સમય રહેતાં ઓળખ થઇ જવાથી જીવન બચાવી શકાય છે.

સેરેનાએ જણાવ્યું કે આ વીડિયો ક્રિસી એમ્ફલેટના સન્માનમાં શૂટ કરવામાં આવ્યો છે. ક્રિસીનું મોત બ્રેસ્ટ કેન્સરના કારણે થયું હતું.

આ વીડિયોને 10 કલાકમાં જ 13 લાખ વાર જોવામાં આવ્યો છે. અનેક લોકોએ વીડિયોમાં સેરેનાની પ્રશંસા પણ કરી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!