GSTV
Home » News » મોદીની વાપસીથી શેર માર્કેટ પણ જોશમાં, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો

મોદીની વાપસીથી શેર માર્કેટ પણ જોશમાં, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો

દેશમાં એનડીએની જીત બાદ શેર માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો. માર્કેટ શરૂ થયાના ગણતકીના કલાકમાં સેન્સેક્સમાં 500 પોઈન્ટ અને નિફ્ટીમાં 160 પોઈન્ટનો ઉછાળો આવ્યો. ત્યારે સેન્સેક્સ 39 હજાર 350 અને નિફ્ટીએ 11 હજાર 809ની સપાટી વટાવી હતી. માર્કેટમાં આવેલી તેજીના કારણે ભારતી એરટેલના શેરમાં 1.36 ટકા, એશિયન પેઈન્ટના શેરમાં 1.14 ટકા અને ICICI બેંકના શેરમાં 0.84 ટકા તેજી જોવા મળી.

આ ઉપરાંત ઓએનજીસીના શેરમાં 1.55 ટકા, બજાજ ઓટોના શેરમાં 1.52 ટકા, હિંદુસ્તાન લીવરના શેરમાં 0.63 ટકાનો ઘટાડો નોંધાયો. ત્યારે ONGCના શેરમાં 1.78 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન શેર બજારમાં તેજી જોવા મળી છે. ત્યારે ફરીવાર સપ્તાહના અંતિમ દિવસે પણ માર્કેટમાં તેજી યથાવત છે.

Read Also

Related posts

‘લોકો બીમાર કેમ નથી પડી રહ્યાં કે મરી કેમ નથી રહ્યાં’ શાહિનબાગ મામલે ભાજપ છેલ્લી પાટલીએ

Mayur

સુગંધાની એક ભૂલથી બહેકી ગયો મનીષ, ન કરવાનું કરી બેઠો અને પછી…

Arohi

શાહરૂખ ખાન પર તૂટી પડ્યો દુખોનો પહાડ, કિંગ ખાનની બહેનનું પાકિસ્તાનમાં નિધન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!