GSTV
Gujarat Government Advertisement

સેન્સેક્સ ફરી તુટ્યો, નિફ્ટી પણ તુટ્યો

Last Updated on August 20, 2019 by Alap Ramani

ટ્રેડવોર તીવ્ર બનવાના ભયે બજારોમાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા છે. બુધવારે બપોરે સેન્સેકસ 304 પોઇન્ટ ગબડીને 33,066 આવ્યો હતો.  દિવસની ટોચથી 500 પોઇન્ટ ગબડ્યો છે. નિફ્ટી પણ 108 પોઇન્ટ ઘટીને 10,136 પર આવી હતી.

મિશ્ર ગ્લોબલ સંકેતો અને આરબીઆઇની બે દિવસની મીટિંગ પૂર્વે બુધવારે સવારે 135 પોઇન્ટ વધીને ઉપર 33,505 સુધી ગયો હતો. પરંતુ બેન્કિંગ, મેટલ, ઇન્ફ્રા સહિતના સેક્ટર્સમાં આવતા 2-40 કલાકે 337 પોઇન્ટ ઘટીને 33,033 ગબડ્યો હતો.

આમ, સેન્સેક્સ ટોપ સ્તરથી 500 પોઇન્ટ ગબડ્યો હતો. તો નિફ્ટી ઉપર 10,280 સુધી પહોંચ્યા બાદ તે 111 પોઇન્ટ ઘટીને 10,133 પર પહોંચ્યો હતો.

Gujarat Government Advertisement

Related posts

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave

સસ્તા ઘર ખરીદવાની તક! પીએનબી 15 જૂને વેચી રહી છે 12865 મકાનો અને ખેતીની જમીન, ચેક કરો સંપૂર્ણ વિગતો

Vishvesh Dave

મોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા વધીને મે 6.3 ટકાએ પહોંચ્યો: સામાન્ય માણસની તૂટી કમર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!