GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

શિવસેનાએ રફાલ ડીલ મામલે ભાજપને કર્યા સવાલ, રફાલ બોફોર્સનો બાપ

મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પોર્ટી શિવસેનાએ રફાલ ડીલ મામલે સવાલ કર્યા છે. શિવસેનાનો આરોપ છે કે, સરકારે રફાલ ડીલમાં ગોટાળો કર્યો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યુ કે, જે લોકો બોફોર્સ ડીલમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધા પર 65 કરોડ રૂપિયાની લાંચ લીધો હોવાનો આરોપ લગાવી રહ્યા હતા. તેઓ આજે સત્તામા છે. આજે સત્તામાં રહેલા લોકો પર 700 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. જેથી રફાલ બોફોર્સનો બાપ છે.

સંજય રાઉતે વધુમાં જણાવ્યુ કે, મોદી સરકારે રફાલને યુપીએ સરાકારની ડીલ કરતા વધારે  મોંઘી કિંમતે ખરીદ્યા છે. રફાલમાં વચેટીયાને પ્રતિ વિમાન એક હજાર કરોડની દલાલી મળી છે. મહત્વનું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ શિવેસેના પણ સરકાર પર રફાલ મામલે નિશાન સાધી રહી છે. કોંગ્રેસ રફાલની કિંમતને દેશની જનતા સામે જાહેર કરવાની માંગ કરી રહી છે.

 

Related posts

ખેડૂતો માટે રાહતના સમાચાર : ટુંકી મુદતના પાક ધિરાણ ભરવાની સમય મર્યાદા આટલા મહિના વધારવામાં આવી

Nilesh Jethva

એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ધરાવતા આ શહેરમાં નથી નોંધાયો હજુ એક પણ કોરોનાનો કેસ

Nilesh Jethva

વનવિભાગના કાર્યક્રમમાં જાહેરનામાનાં ઉડ્યા લીરે લીરા, ટોચના અધિકારીઓ અને કર્મચારીઓ નિયમને ઘોળીને પી ગયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!