GSTV

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Last Updated on May 24, 2019 by

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે લોકસભા ચૂંટણીનાં પરિણામ પર પોતાની પ્રતિક્રિયા આપી.. દિગ્વિજય સિંહે કહ્યું કે ચૂંટણીના પરિણામ અમારા માટે ચિંતાનો વિષય છે.. મધ્યપ્રદેશના ભોપાલથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચુકેલા દિગ્વિજય સિંહે કહ્યું કે દેશમાં મહાત્મા ગાંધીના હત્યારાની વિચારધારા જીતી ગઇ છે.

અને બાપૂ તથા શાંતિની વિચારધારા હારી ગઇ છે. જ્યારે આ પરિણામ માટે અમારે મનોમંથન કરવાનો સમય હવે પાકી ગયો છે. અને અમે આ પરિણામ વિશે ચિંતન કરીશું. આ ટ્રેન્ડ અમારા માટે ગંભીર ચિંતાની વાત છે. દિગ્વિજય સિંહે ચૂંટણીમાં જીત બદલ પીએમ મોદીને શુભકામના પણ પાઠવી હતી. અને કહ્યું કે તેઓ ભલે હારી ગયા, પરંતુ ભોપાલના લોકોની સાથે તેમનો સંપર્ક જાળવી રાખશે. અને જનતા માટે કામ કરતા રહેશે.

READ ALSO

Related posts

રસીકરણ/ દેશમાં અત્યાર સુધી 161 કરોડથી વધુ લોકોને અપાયો કોરોના વેક્સિન ડોઝ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા

Bansari

આ સ્કીમમાં મળશે 30,000 રૂપિયા, કોણ માટે છે આ સ્કીમ અને કેવી રીતે કરવું અરજી; જાણો બધી ડીટેલ

Damini Patel

રસીકરણ/ કેન્દ્ર સરકારે વેક્સિન માટે જાહેર કરી નવી ગાઇડલાઇન, જાણો કોરોનાથી રિકવર થયાના કેટલા મહિના બાદ અપાશે ડોઝ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!