GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

રામ મંદિર માટે રથયાત્રા કાઢનારા આ દિગ્ગજ નેતાએ અયોધ્યાના ચુકાદા અંગે આપી પ્રતિક્રિયા

અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સ્વાગત કર્યું છે. અયોધ્યામાં રામ મંદિર માટે રામ રથયાત્રા કાઢનારા આ દિગ્ગજ નેતાએ એક નિવેદન જાહેર કરી કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક નિર્ણયથી ખૂબ ખુશ છે.

અડવાણીએ કહ્યું કે, હવે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થશે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેચે જે નિર્ણય સંભળાવ્યો તે ઐતિહાસિક છે. આ પૂર્ણતાની ક્ષણ છે કારણ કે, ભગવાને મને ભારતના સ્વતંત્રતા આંદોલન બાદ બીજા સૌથી મોટા આંદોલનમાં સામેલ થવાની તક આપી. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આજે શક્ય બન્યું. તેમણે કહ્યુ કે, હવે સમય આવી ગયો છે કે, આપણે દરેક વિવાદો અને કડવાશને પાછળ છોડી દઈએ. સદ્ભાવ અને શાંતિને ગળે લગાવીએ.

READ ALSO

Related posts

કોરોના હાહાકારઃ દેશમાં એક જ દિવસે સૌથી વધુ 170 લોકોના અને મહારાષ્ટ્રમાં 97ના થયા મોત

Harshad Patel

ગુજરાતમાં છાત્રો માટે આવી સૌથી મોટી ખુશખબર, રૂપાણી સરકારે આ ફી 50 ટકા ઘટાડી દીધી

Ankita Trada

YouTubeએ ચીનની વિરુદ્ધમાં કરાયેલાં કમેન્ટ્સને હટાવ્યા, ‘error’નું નામ આપીને હાથ ખંખેર્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!