GSTV

Google Maps દ્વારા સીધુ તમારા ફ્રેન્ડને મોકલો લાઇવ લોકેશન, અહીં આ રીતે જાણો નવો ટ્રિક

google

જ્યારથી Whatsappએ પોતાની પ્રાઇવસી પોલીસીની ઘોષણા કરી છે ત્યારથી જ લોકોનો સિગ્નલ અને ટેલીગ્રામ જેવી મેસેજિંગ એપ્સમાં જવાનો સિલસિલો જારી છે. જો તમે વૉટ્સએપ છોડી રહ્યાં હોય એટલે કે તેનો અર્થ છે તમે તેના ફીચર્સ પણ છોડી રહ્યાં છો. આ એપનો એક વધુ ઉપયોગમાં લેવાતુ ફીચર લાઇવ લોકેશન શેરિંગ છે. તેના દ્વારા તમે તમારા મિત્રો સાથે રિયલ-ટાઇમ લોકેશન શેર કરી શકો છો.

google

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે આ ફીચર Google Mapsમાં પણ ઉપલબ્ધ છે અને અનેક સ્માર્ટફોન યુઝર્સ રેગ્યુલેટર તરીકે Google Mapsનો ઉપયોગ કરે છે. તેવામાં આ ફીચરને સીધુ એપ દ્વારા જ ઉપયોગ કરવાનો પણ એક ઉમદા ઓપ્શન છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે Google Mapsની મદદથી તમે રિયલ ટાઇમ લોકેશન પોતાના ફ્રેન્ડ્સની સાથે શેર કરી શકો છે.

Google Maps ઓપન કરો અને સાઇન ઇન કરો.

  • તે બાદ ટૉપ રાઇટ કોર્નરથી પોતાની પ્રોફાઇલ પિક્ચર પર ટેપ કરો.
  • તે બાદ લોકેશન શેરિંગ ઓપ્શન પર ટેપ કરો અને તે બાદ ‘ન્યૂ શેર’ પર ટેપ કરો.
  • તમે ઇચ્છો તો કૉપી ટુ ક્લિપબોર્ડ પર પણ ટેપ કરી શકો છો. તેનાથી તમારી લોકેશનની લિંક કૉપી થઇ જશે.
  • આ લિંકને કોઇપણ મેસેજિંગ પ્લેટફોર્મ પર પેસ્ટ કરો અને સેન્ડ કરી દો.

Read Also

Related posts

સુરત મનપામાં રંગ રાખ્યા બાદ એક વાર ફરી ‘આપ’ના શ્રી ગણેશ, સૌરાષ્ટ્ર, સુરત અને સાબરકાંઠામાં હાંસલ કરી 46 બેઠકો

Pravin Makwana

Instagramએ લોન્ચ કર્યુ નવું ફીચર, મળશે આટલા લોકો સાથે લાઈવ બ્રોડકાસ્ટની સુવિધા

Mansi Patel

ભાજપની વિજયકૂચ યથાવત/ આ નગરપાલિકામાં તમામ બેઠકો પર કેસરિયો, CR પાટીલના ગઢમાં કોંગ્રેસના સૂપડા સાફ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!