GSTV
Home » News » લંચબોક્સ સ્પેશિયલ: વાનગી સોજીના ઢોકળા

લંચબોક્સ સ્પેશિયલ: વાનગી સોજીના ઢોકળા

આજથી સ્કૂલનું વેકેશન પૂરું થઈ ગયું છે અને મમ્મીઓને લંચબોક્સમાં શું બનાવવું તેનો પ્રોબ્લેમ શરૂ થઈ ગયો છે.

ત્યારે તમને સરસ મજાના માત્ર 10 મિનિટમાં શરૂ થાય તેવો નાસ્તો બનાવતા શીખવીશું. અને ડાયાબિટીસના દર્દી પણ મન મૂકીને જમી શકે તેમજ ઘરે મહેમાન આવ્યા હોય તો પણ તેમને ગરમા-ગરમ નાસ્તો માત્ર થોડી જ ક્ષણોમાં તમે આપી શકો છો. તો બનાવો સોજીના ઢોકળા.

Read Also

Related posts

સામાજિક સંસ્થા દ્વારા વૃદ્ધજનો પર કરવામાં આવ્યો સર્વે, તારણ જાણશો તો….

Path Shah

શું તમે ડિટોક્સ વોટરનું નામ ક્યારેય સાંભળ્યુ છે ? જાણો તેના ફાયદા

Path Shah

Fathers Day 2019 : શા કારણે ઉજવવામાં આવે છે ફાધર્સ ડે, જાણો રોચક કહાની

Bansari
Do NOT follow this link or you will be banned from the site!