GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ઘરમાં જૂનાં કપડાં કે કબાડીનો સામાન અહીં વેચો, મળશે મોં માગ્યા પૈસા અને થશે કમાણી

તમારા ઘરમાં એવા ઘણા જૂના કપડાં, જૂની ખુરશીઓ અને જૂના સામાન હોય છે, જે તમારા માટે પરેશાનીનું કારણ બને છે. કારણકે આ સામાનનો કોઇ ઉપયોગ કરતુ નથી અને તમારા ઘરમાં કામ વગરની જગ્યા રોકે છે. પરંતુ તમે વિચારી રહ્યા હશો કે આ કપડાંનું શું કરવુ? તેથી આ કપડાં ઘરના કોઈ ખૂણામાં પડ્યા રહે છે. જો તમારી સાથે પણ આવુ થાય છે તો જાણીતી વેબસાઈટ પત્રિકાના એક અહેવાલ મુજબ અમે તમને જણાવીએ છીએ કે તમે આ જૂના કપડાંને ઘર બેસીને કઇ જગ્યા વેચીને મોટી આવક ઉભી કરી શકો છો.

અહીં વેચી શકો છો જૂના કપડાં

ખરેખર, આજકાલ ઑનલાઇનનો સમય છે. જેને જોઇને ઘણી ઑનલાઇન કંપનીઓ જૂના કપડાં અને બીજા જૂના સામાનની ખરીદી કરે છે અને બદલામાં તમને સારી રકમ પણ મળે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ કામ કરવા માટે તમારે કોઇ જગ્યાએ જવાની જરૂર નથી. કંપની જાતે તમારા ઘરે આવીને જૂના સામાન ખરીદી કરે છે. કાન્ફિડેન્શિયલ કાઉચર નામની એક આવી વેબસાઇટ છે, જે જૂના કપડાં ખરીદે છે અને બદલામાં તમને કપડાંની સ્થિતિ મુજબ પેમેન્ટ કરે છે.

આ રીતે કરી શકો છો કમાણી

જો તમે પણ પોતાના ઘરના જૂના સામાનને વેચવા ઈચ્છો છો તો તમારે આ કંપનીની વેબસાઇટ પર જવુ પડશે. ત્યાં જઇને તમે Sell With US લિંક પર ક્લિક કરો. ત્યાં ગયા બાદ તમે જે સામાનને વેચવા ઈચ્છો છો તેની તસ્વીર લગાવો. કંપની તમારા સામાનની તસ્વીર જોઇને તેની કિંમત નક્કી કરશે. જો તમે કંપનીની કિંમત પર સહમત થાઓ છો તો કંપની જાતે આવીને તમારો સામાન લઇ જશે.

READ ALSO

Related posts

મોદી 2.0 સરકાર: અહીં સફળતાના ઝંડા લહેરાવ્યા તો અહીં રહી સંપૂર્ણ ફેલ

Arohi

બોલીવુડની સુંદર અભિનેત્રીઓને ટક્કર આપશે રિતિકની કઝીન, દિગ્ગજો પાસે લઈ રહી છે ટ્રેનિંગ

Ankita Trada

આલિયા ભટ્ટ પહેલા બોલિવૂડની આ જાણીતી અત્રિનેત્રી ક્યુટ રણબીર સાથે લગ્ન કરવા માગતી હતી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!