રાજકોટમાં ફરી એક વખત સ્વનિર્ભર શાળા સંચાલકોની દાદાગીરી સામે આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલકોએ ફી નહીં તો ઓનલાઇન શિક્ષણ પણ ન આપવાની જાહેરાત કરતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલકના મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું કે જે વાલીઓ ફી ભરવા નથી આવતા તેના માટે આ નિર્ણય લેવાયો છે.

- રાજકોટ – ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપ પ્રમુખ જતીન ભરાડની પ્રેસ કોન્ફ્રાન્સ
- સ્વનિર્ભર શાળા સંચાલકોનો નિર્ણય
- ‘ફી નહિ તો ઓનલાઈન શિક્ષણ પણ નહીં’
- જે વાલીઓ ફી ભરવા આવતા નથી તેમના માટે લેવાયો નિર્ણય
Read Also
- સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે
- મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ
- નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું
- જો તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જતાં છેતરપીંડીની શંકા હોય તો આ સંકેતોને ઓળખી લો, થઈ જશે તમારા પ્રેમીની સાચી ઓળખ
- નકલી પોલીસથી બચવા નદીમાં કૂદ્યો પણ રામ રમી ગયા, પાણીમાંથી મળી લાશ