GSTV

બોલિવુડ અભિનેતા રણવીર સિંહની અતરંગી સ્ટાઈલ, ફેશન જોઈને યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ

બોલિવુડ અભિનેતા રણવીર સિંહ સ્ટાઈલને લઈને ખાસ કરીને ચર્ચામાં રહે છે. તે ક્યારેક જેન્ટલમેનનાં રૂપમાં નજરે આવે છે, તો ક્યારેક તેમનો અવતાર એકદમ અતરંગી રૂપમાં હોય છે. કારણકે તેમનાં કપડા અત્યંત અતરંગી અને હટકે હોય છે. જોકે અભિનેતા રણવીર સિંહ પોતાનાં વિચિત્ર ફેશનને પણ અતૂટ આત્મવિશ્વાસ સાથે કેરી કરે છે. અને જોવાવાળી દંગ રહી જાય છે.

ત્યારે તેઓ ફરીથી આ વા અતરંગી રૂપમાં એરપોર્ટ પર સ્પોટ થયા હતા. આ લુકને જોઈને ફેન્સ પણ કોમેન્ટસ કરી રહ્યા છે.

ત્યારે બોલિવુડની અભિનેત્રી દિયા મિર્ઝાએ તો એવું નિવેદન આપ્યું છે કે તે સાંભળીને તમે પણ હસી પડશો.

રણવીર સિંહ એરપોર્ટ પર પોતાનાં અતરંગી કપડા પહેરીને જેવા પહોંચ્યા ત્યાં ફેન્સ તેમને ઘેરી વળ્યા હતા. રણવીર સિંહ લાલ અને ગોલ્ડન રંગની લાઈનિંગ વાળા પેન્ટની સાથે કાળા રંગનાં નાનાં ડોટ વાળી અતરંગી શર્ટ પહેરી હતી. સાથે મેચિંગની કેપ અને સ્કાર્ફ સાથે રણવીર એકદમ અલગ અંદાજમાં સ્પોટ થયા હતા.

રણવીર સિંહનાં આ ફોટોગ્રાફ્સ જોઈને કોમેન્ટોનો વરસાદ થઈ ગયો. એક યૂઝર્સે કહ્યું કે રણવીરે દીપિકાનાં કપડા પહેર્યા છે, તો કોઈ એ જોકર કરીને મજાક ઉડાવી હતી. આ ફોટો પર દિયા મિર્ઝાએ પણ કોમેન્ટ કરી હતી.

READ ALSO

Related posts

કોરોનાની મહામારીને પગલે 12 વર્ષથી યોજાતા કાકરિયા કાર્નિવલને લઈને સસ્પેન્સ

Nilesh Jethva

Mirzapur 2: ફેન્સ માટે આવી ખુશખબરી, સમય કરતા પહેલા રિલીઝ થઈ વેબસિરીઝ મિર્ઝાપુર-2

Pravin Makwana

સુવિધા/ રેલ્વેમાં મુસાફરી કરતી વખતે સામાન લેવા લઈ જવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, ઘરેથી લઈ જશે અને મુકી પણ જશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!