GSTV
Gujarat Government Advertisement

143 કિલો અને 6’5 ઇંચ લાંબા આ ક્રિકેટરની સાથે ઝઘડી પડ્યો પોલાર્ડ, વીડિયો વાયરલ

Last Updated on September 4, 2017 by

વેસ્ટ ઇન્ડિઝનો ક્રિકેટર કીરેન પોલાર્ડ ફરી એક વખત સાબિત કરી બતાવ્યુ કે, તે ક્રિકેટથી વધારે મેણાં મારવામાં હોશિયાર છે. IPLની મુંબઇ ઇન્ડિયન્સ માટે રમતો પોલાર્ડનો સ્વભાવ કેટલો ગુસ્સોવાળો છે તેનાથી બધા જાણકાર છે. એવુ જ કંઇ તાજેતમાં કેરિબ્બિયન પ્રીમિયર લીગ દરમિયાન ઘટના ઘટી જે પછી કીરેન પોલાર્ડ ફરી એક વખત ચર્ચામાં આવી ગયો છે. બાર્બાડૉસ ટ્રીડેન્ટ્સ અને સેન્ટ લૂસિયા સ્ટાર્સની વચ્ચે રવિવારે મેચ રમાઇ રહી હતી અને કીરને પોલાર્ડ દુનિયા સૌથી વધારે વજન ધરાવતા ક્રિકેટર રાહકીમ કોર્નવૉલથી ભિડાઇ ગયો અને તેના પણ અભદ્ર ટિપ્પણી કરી દીધી. તમને જણાવી દઇએ કે, 6’5 ઇંચ લાંબા કોર્નવૉલનું વજન 143 કિલો છે.

સેન્ટ લૂસિયા સ્ટાર્સની સામે બાર્બાડૉસે 196 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેચમાં પોતાનું શાનદાર ફૉર્મ દેખાડતા કોર્નવૉલ 78 બૉલમાં 44 રન કર્યા હતા. મેચની 16મી ઑવર ચાલી રહી હતી, બૉલર પોલાર્ડની બૉલ કોર્નવૉલના પેટ પર વાગ્યો. પેટમાં બૉલ લાગવાને કારણે કોનવૉલ તેને સહન ન કરી શક્યો, જ્યાર પછી તે 18મી ઑવરમાં તેણે નિર્ણય કર્યો કે તે આગળ નહી રમી શકે. તેનાથી પોલાર્ડે કોર્નવૉલની મજાક ઉડાવી, કોર્નવૉલ જેવો આગળ જવા લાગ્યો, ત્યારે તેના મોટાપાને લઇને તેની મજાક ઉડાવવાની ચાલું કરી દીધી અનકહેવા લાગ્યો કે, દોડી નથી શકતો તો રમવાનું છોડી દે. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

ખુલાસો / બીજે વાટલિંગ બાદ વધુ એક દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન, જાણો ક્યારે લઇ શકે છે સંન્યાસ!

Dhruv Brahmbhatt

WTC હાર બાદ કોહલી કરશે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, આ ત્રણ ખેલાડીઓને બતાવી શકે છે બહારનો રસ્તો

Harshad Patel

વાઇરલ વિડિઓ / પૂર ઝડપે ટકરાવા જઈ રહી હતી રીક્ષા, એક હાથે ધક્કો મારી બચાવ્યો જીવ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!