GSTV
Bollywood Entertainment

સિમ્પલ ભૂમિકા કરી ચૂકેલી શમા સિંકદરનો બોલ્ડ અંદાજ, જોઈને થઈ જશે આંખો પહોળી

એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં નામ કરનારી શમા સિકંદર ઈન્ટરનેટની દુનિયામાં પણ ઘણી મશહૂર છે. તે પોતાની બોલ્ડ તસવીર શેર કરતી રહે છે. તેના ફેન્સને શમાના ખૂબસૂરત ફોટાની રાહ જોતા હોય છે. આ ટીવી અભિનેત્રીએ તેની તાજેતરની તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે.

આ તસવીરોમાં શમા રેડ કલરની બિકિની પહેરેલી જોવા મળે છે. કેટલીક શોર્ટ ફિલ્મમાં હોટ સીન આપનારી ટીવી એક્ટ્રેસ શમા પોતાના ફેન્સને ખુશ કરવા માટે પહેલા પણ ઘણા હોટ ફોટા શેર કરતી રહે છે.

આમિર ખાનની સાથે મન ફિલ્મમાં પોતાની અદાનો જલવો બતાવી ચૂકેલી કલાકાર શમા સિકંદરે પોતાના ખૂબસૂરત ફોટા શેર કરતાં લખ્યું, ‘કોઈ બીજા માટે આ ટેન હોઈ શકે છે, પરંતુ મારા માટે આ મગજની શાંતિ છે.’ તાજેતરના ફોટાની વાત કરીએ તો શમા બિકિનીમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેના આ ફોટા સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા છે.

શમા સિકંદર તેના બોયફ્રેન્ડ બ્વોયફ્રેન્ડ જેમ્સ મીલિનોર સાથે હોલિડેની મજા માણતી જોવા મળે છે. આ સમયના મસ્તી ભર્યા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. શમા ટીવી સીરિયલ યે હૈ લાઈફમાં કામ કરી ચૂકી છે. આ સીરિયલમાં તે મુખ્ય રોલમાં જોવા મળશે. સીરિયલમાં તેનો રોલ એક સિમ્પલ છોકરીનો છે. ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટામાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળે છે.

Read Also

Related posts

ક્રિકેટર બનવા માંગતો હતો કરણ વાહી, આ કારણે બનવું પડ્યું એક્ટર

Siddhi Sheth

OMG 2 Release Date/ ભગવાન શિવના અવતારમાં જોવા મળ્યા અક્ષય કુમાર, જાણો ક્યાં દિવસે રિલીઝ થશે ‘ઓહ માય ગોડ 2’

Siddhi Sheth

KRK Tweet/ અક્ષય કુમારે મને મારવાની સોપારી આપી. કેઆરકેએ લગાવ્યો ગંભીર આરોપ

Siddhi Sheth
GSTV