GSTV
Home » News » Bigg Boss ફેમ મંદાના કરીમીએ વિખેર્યો પોતાની અદાઓનો જાદુ, ફ્લોન્ટ કરી ટોન્ડ બૉડી

Bigg Boss ફેમ મંદાના કરીમીએ વિખેર્યો પોતાની અદાઓનો જાદુ, ફ્લોન્ટ કરી ટોન્ડ બૉડી

બિગ બોસની એક્સ કંટેસ્ટેંટ અને અભિનેત્રી મંદાના કરીમી એકવાર ફરીથી ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની એક ખુબ જ બોલ્ડ ફોટાને શેર કર્યો હતો. આ ફોટામાં તે બોલ્ડ બિકિનીમાં પોતાની હોટ બોડીને ફ્લોન્ટ કરતી દેખાય છે. તેમના ચાહનાર આ ફોટામાં હજારોની સંખ્યામાં લાઈક્સનો વરસાદ કરી ચુંક્યા છે.

; word-wrap:break-word;” target=”_blank”>Sunday mood 🐥#Repost @sashajairam with @make_repost ・・・ @mandanakarimi 🔥#sashajairamphotography

A post shared by Mandanakarimi (@mandanakarimi) on

મંદાના પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહેતૂ હોય છે પરંતુ છેલ્લા કેટલાંક દિવસોમાં મંદાનાએ જે લેટેસ્ટ ફોટોશૂટની ટોપલેસ ફોટાઓને શોર કર્યા હતા. જે હદ કરતા વધુ હોટ હતા. સોશિયલ મીડિયામાં શેર કરતાના થોડા કલાકોમાં તેમના આ ફોટાઓ ઈન્ટરનેટ પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે મંદાનાએ ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન પર મીટૂ મૂવમેન્ટ દરમિયાન યૌન શોષણના આરોપ પણ લગાવ્યા હતા. ઈરાની અભિનેત્રી મંદાના સુપરસ્ટાર સલમાન ખાનના શોમાં ભાગ લીધા પછી ખુબ જ વધુ પ્રખ્યાત થઈ હતી.

મંદાના સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી જોડાયેલા દરેક અપડેટ્સ ફેન્સની સાથે ફોટાઓ શેર કરતી રહે છે. ઈંસ્ટા પર મંદાનાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તેમનુ એકાઉન્ટ જોઈએ તો આખુ તેમના હોટ અને બોલ્ડ ફોટાઓથી ભરેલુ છે.

View this post on Instagram

Black&white or Colors? What’s your fav? 😁

A post shared by Mandanakarimi (@mandanakarimi) on

READ ALSO

Related posts

નર્મદાનું પાણી છોડવા મુદ્દે બન્ને રાજ્યોનાં CMને ગુજરાતનાં આ નેતાએ આપી સલાહ, જાણો શું કહ્યુ

Riyaz Parmar

શું વિદ્યા બાલને નેશનલ એવોર્ડ માટે આ ફિલ્મમાં કામ કર્યુ છે? તો વિદ્યાએ આપ્યો આ જવાબ

Kaushik Bavishi

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર રાજનીતિ ગરમાઇ, ડે.સીએમ નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!