GSTV
Home » News » Bigg Bossની ગૂગલ ગર્લ નિતિભા કૌલનો બિકીની અવતાર, Photos જોઇને પરસેવો છૂટી જશે એની ગેરેન્ટી

Bigg Bossની ગૂગલ ગર્લ નિતિભા કૌલનો બિકીની અવતાર, Photos જોઇને પરસેવો છૂટી જશે એની ગેરેન્ટી

બિગ બોસ-10ની અંગ્રેજી ગર્લ અને શોના વિનર મનવિર ગુજ્જરની બેસ્ટફ્રેંડ નિતિભા કૌલ બિગ બોસના ધરેથી બહાર નિકળ્યા પછી હવે ઈંસ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ છે. નિતિભા આ દિવસોમાં પોતાનો ઘણો સમય વેકેશનમાં વિતાવી રહી છે. વેકેશનમાં વિતાવેલી દરેક પળને કેમેરામાં કેદ કરી ઈન્સટા પર શેર કરી છે. પોતાના ફોટોમાં નિતિભા ઓરેંજ કલરની બિકિનીમાં નજરે ચડે છે.

બિગ બોસથી નિકળ્યા પછી નિતિભા હવે મોડલ બની ગઈ છે અને માઈન એન યૂર વેડિંગ શો નામના ફેમસ બ્રાંડની સાથે પોતાનુ પહેલુ કામ પણ ચાલુ કરી ચુકી છે. પોતાના પહેલા પ્રોજેક્ટ માટે નિતિભાએ ફોટોશૂટ કરાવ્યુ છે. જેમાં તે એક ડોલ જેવી સુંદર દેખાય છે. આ સિવાય નિતિભા દિલ્હીના કેટલાંય ઈવેન્ટને જજ પણ કરી ચુંકી છે. આ સિવાય નિતિભા પોતાના હોટ ફોટાઓના કારણે ચર્ચાંમાં રહેતી હોય છે.

View this post on Instagram

“Ignore the mess, focus on giving your best” I’m feeling way stronger after 2 months of regularly working out and very slowly- it’s started showing on my body and in my strength/endurance in classes. I still have a long long way to go, but I want to pause today, as I wear a bikini after months, to express how proud I am of myself 👏 For pushing myself to hit the gym everyday 💪 Fitness isn’t just about how you look- it’s about how you feel. And honey, I feel good 🥳 Loving how this @nidhimunim bikini fits me, it’s all about the right cuts y’all 💁🏻 Coordinated by @gideonalliance #SelfLove #AppreciateThoseSmallWins #Growth #Strength #BeachBum #NitibhaTravels #SriLanka #Travel

A post shared by Nitibha Kaul (@nitibhakaul) on

બીચના કિનારે હોટ સ્વિમસૂટમાં નજરે ચડતી નિતિભાનો આ ખુબ જ હોટ અંદાજ આ દિવસોમાં ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. નિતિભા મોટા ભાગે પોતાની ફોટોશૂટના ફોટાઓ શેર કરતી રહે છે. દિલ્હીની આ ગૂગલ ગર્લના ઈન્સ્ટા પર 4 લાખ 29 હજાર ફોલોવર્સ છે હાલના દિવસોમાં નિતિભા યૂટ્યૂબ પર ફની વીડિયો શેર કર્યો છે.

READ ALSO

Related posts

5 વર્ષમાં સૌથી ઊંચા મકાઈના ભાવ : કૃષિ કોમોડિટીમાં સૌથી સફળ પાક

Karan

અદનાન સામીને મ્યુઝિકનાં દમ પર ઉડાવી દીધુ બોટલનું ઢાંકણું, વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

Mansi Patel

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!