GSTV

સનસનીખેજ સમાચાર/ આ શાનદાર અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે ટીમ ઈંડિયાનો ઓપનર બેટ્સમેન, ઈલૂ ઈલૂ હોવાની ચર્ચાઓ ફેલાઈ

Last Updated on October 16, 2021 by Pravin Makwana

ટીમ ઈંડિયાના ઓપનીંગ બેટ્સમેન પૃથ્વી શો ફક્ત શાનદાર બેટીંગ માટે જ નહીં પણ પોતાના કથિત અફેરને લઈને પણ ચર્ચામાં રહે છે. તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ પ્રાચી સિંહ પણ ઈશારા ઈશારામાં યુવા ક્રિકેટર પર પ્રેમ વરસાવતી રહે છે. સો. મીડિયા પર આ બંને કેટલીય વાર એવા સંકેત આપે છે કે, જેનાથી સમજી શકાય છે કે, આ બંને વચ્ચે ગાઢ સંબંધો છે. આવો જાણીએ પ્રાચી સિંહ વિશે થોડી ખુલ્લીને વાતો જાણીએ…

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, પ્રાચી સિંહ અને પૃથ્વી શો સતત એક બીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, બંને આ વિશે ખુલીને કહી કહ્યુ નથી. પણ પૃથ્વી અને પ્રીચીની સો. મીડિયા એક્ટિવિટીઝથી તેમના વચ્ચેની ગાઢ મિત્રતાનો અંદાજ લગાવી શકાય છે.

પ્રાચી સિંહનો જન્મ 22 જૂલાઈ 1995ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રાચી ખૂબ જ સુંદર અને સો. મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

પૃથ્વી શોની રૂમર્ડ ગર્લફ્રેન્ડ પ્રાચી સિંહે મુંબઈ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

પ્રાચી સિંહે વર્ષ 2019માં એન્ટરટેનમેંટ ઈંડસ્ટ્રીમાં પગલું માંડ્યુ હતું. પ્રાચી સિંહે કલર્સ ટીવીના શો ઉડાનમાં વંશિકા શર્માનો મહત્વનો રોલ નિભાવ્યો હતો.

પ્રાચી સિંહ એક સારી એક્ટરની સાથે સાથે તે શાનદાર ડાંસર પણ છે. પ્રાચી સિંહ મોટા ભાગે સો. મીડિયા પર પોતાના ડાંસ વીડિયો શેર કરતી રહે છે, જેને ફેન્સ ખૂબ સારી રીતે પસંદ કરે છે.

READ ALSO

Related posts

AIMIM ચીફ ઓવૈસીએ કૃષિ કાયદા પરત લેવા અંગેના બિલને ‘રાજકીય દાવ’ ગણાવ્યું, કહ્યું- ચૂંટણી પર હતી નજર

Vishvesh Dave

સોનેરી તક / BECIL માં આ પોસ્ટ્સ પર નિકળી ભરતી, 35 હજાર મળશે સેલરી: ફટાફટ કરો અરજી

Zainul Ansari

Omicron Variant : કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ અંગે WHO એ જારી કરી ‘હાઈ રિસ્ક’ ચેતવણી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!