GSTV

જનતા કર્ફ્યૂને ગુજરાતીઓનું સમર્થન, તસવીરોમાં જુઓ સમગ્ર રાજ્યનો નજારો

આજે સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુને લોકોએ સ્વયંભૂ બંધ પાડી સમર્થન આપ્યું હતું, સાથે જ સાંજના 5 વાગે લોકોએ પોતાના ધાબા અને બાલ્કનીમાં જઈને થાળી, શંખનાદ, તાળીઓ પાડીને મીડિયાકર્મી, ડૉક્ટર્સ, સફાઈકર્મીઓ અને અન્ય સરકારી અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.

જનતા કર્ફ્યુના દિવસે રાજ્યના રસ્તાઓ એકદમ સુમસામ જોવા મળ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપાલ્ટીના અધિકારીઓએ સમગ્ર રાજ્યમા કોરોના વાયરસને નાથવા દવાનો છંટકાવ કર્યો છે.

જનતાએ પણ સ્વંયભૂ બહાર ન નીકળી આ અભિયાનમાં પોતાનો સાથ આપ્યો હતો.

મેડિકલ અધિકારીઓએ પણ શેરી-મહોલ્લામાં જઈને Covid-19 વિશે લોકોને જાગૃત કરવા માટે પોસ્ટર લગાવ્યા હતા.

અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિક પોલીસને પ્રથમ વખત શાંતી મળી રહી છે.

સોસાયટીમાં તમામ દુકાન અને લારીઓ બંધ રહેતા રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે.

પોલીસ પણ આ જનતા કર્ફ્યુના દિવસે શાંત હોવાથી હાઈવે પર ખુરશી રાખી શાંતીથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે

READ ALSO

Related posts

લોકડાઉન વચ્ચે પણ રાજસ્થાનમાં બે સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

Pravin Makwana

સુરતના રાંદેર વિસ્તારની 45 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં આ લોકોને કરાયા હોમ ક્વોરંટિન

pratik shah

આ દેશમાં અચાનક વધ્યા કોરોનાના કેસ, 6 મહિના માટે લાગુ થઈ શકે છે ઈમરજન્સી !

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!