GSTV
Home » News » મોડેલ હોલીએના હૉટ અંદાજે પાણીમાં લગાવી આગ, Photos જોઇને થઇ જશો મદહોશ

મોડેલ હોલીએના હૉટ અંદાજે પાણીમાં લગાવી આગ, Photos જોઇને થઇ જશો મદહોશ

અમેરિકન મોડલ હોલી બાર્કરને કોઈ ઓળખાણની જરૂર નથી. હંમેશા તે પોતાના બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે.

એકવાર ફરી હોલી પોતાના લોટેસ્ટ ફોટોશૂટ માટે ચર્ચામાં છે.

આ વખતે હોલીએ અમેરિકન ફ્લેગના બનેલા સ્વિમસૂટને પહેરીને ફોટોશૂટ કરાવ્યૂ છે.

આ ફોટોશૂટમાં હોલી ખૂબ જ હોટ દેખાઈ રહી છે. હોલીના ઈન્સ્ટાગ્રામ ફેન્સ આ ફોટોશૂટને ખૂબ જ પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે હોલીને ઈન્સટાગ્રામ પર 10 લાખ લોકો ફોલો કરે છે.

READ ALSO

Related posts

રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ, તરૂણીની છેડતી બાદ સર્જાયા મારામારીના દ્રસ્યો

Nilesh Jethva

બિગ બોસ ફેન્સ માટે સૌથી મોટા ન્યૂઝ, 1 મહિનો એક્સટેન્ડ થશે સલમાન ખાનનો શો

Kaushik Bavishi

કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની બેઠક મળી, મહારાષ્ટ્રમાં સરકાર રચવાની કવાયત તેજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!