GSTV
Home » News » આ હસીનાને છૂપાઈને કરી શકશો ફૉલો, જુઓ HOT તસ્વીરો

આ હસીનાને છૂપાઈને કરી શકશો ફૉલો, જુઓ HOT તસ્વીરો

ઈન્સ્ટાગ્રામ પર સુંદર હસીનાઓની કોઈ કમી નથી, જેને લોકો ખુલ્લેઆમ ફૉલો કરવાથી શરમાય છે, પરંતુ તેમને સિક્રેટ પદ્ધતિથી દરેક લોકો ફૉલો કરવા ઈચ્છે છે. આજે અમે તમને એક આવી હસીના વિશે મળાવીશું.

આ હસીના બીજુ કોઈ નથી, પરંતુ એના ચેરી છે. એના સ્વિમસૂટ અને બિકિની મૉડલ છે. એના અલગ-અલગ કંપની જેમકે મોંસ્ટર એનર્જી, કે એન્ડ એન ફિલ્ટર્સ, મોસ્ટકોવા અંડરવેર માટે મૉડલિંગ કરે છે.

એટલું જ નહીં, એના Shredz બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. એનાને મહત્તમ ઈન્સ્ટાગ્રામ ફીચર ઑફ ધ વીકનો એવોર્ડ પણ મળ્યો છે. એનાએ મેક્સિમ સિવાય પ્લેબૉય માટે પણ ફોટોશૂટ કરાવ્યું છે. એનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હૉટ તસ્વીરો પોસ્ટ કરી છે.

કદાચ આ જ કારણ છે કે તેમને ઈન્સ્ટાગ્રામ પર 12 મિલિયન લોકો ફૉલો કરે છે. ઉલ્લેખનીય છે કે એનાને 1500થી વધુ પોતાની હૉટ તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

READ ALSO

Related posts

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

Bansari