મોડલ અને ટીવી હોસ્ટ વિકી ઓડિંટકોવા પોતાની કાતિલ અદાઓના કારણે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. ફેન્સને પણ તે પોતાની ખૂબસુરતીથી ઘાયલ કરતી રહેતી હોય છે.

વિકી એ મોડેલમાંથી છે જે ટોપલેસ થવામાં બિલ્કુલ શર્માતી નથી. અને વારંવાર પોતાની બિકીની પહેરેલી તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

તે માર્વિન અને ગેસ જેવી બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવી ચૂકી છે. આ વખતે પણ વિકીએ પોતાની હોટ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

વિકીની લગભગ 900 તસવીરો છે. જેને ફેન્સ હંમેશાં જોતા રહેતા હોય છે અને દરેક ફોટો પર લાખો લાઈક્સ હોય છે.

વિકી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને વારંવાર પોતાની હોટ તસ્વીરો શેર કરતી રહે છે.

આ કારણે જ વિકીના ઈન્સ્ટાગ્રામ પર 4.8 મિલિનયથી વધારે ફોલોઅર્સ છે.