GSTV
Home » News » એવું શું છે આ હસીનામાં કે કરોડો રૂપિયા ખર્ચીને પણ લોકો જવા માગે છે એક રાતની ડેટ પર

એવું શું છે આ હસીનામાં કે કરોડો રૂપિયા ખર્ચીને પણ લોકો જવા માગે છે એક રાતની ડેટ પર

ઈન્સ્ટાગ્રામ પર હાલ એક સુંદરીએ પોતાના હુસ્નથી લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. જેના કારણે સોશિયલ મીડિયા પર તે ટ્રેન્ડ કરવા લાગી છે.

આ કોઈ બોલિવુડ કે હોલિવુડની હિરોઈન નથી પણ મોડલ લાઈના પેરેજ છે. લાઈન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના હોટ ફોટોસ શેર કરતી રહે છે.

ખાસ કરીને લાઈના પોતાના બિકીની અને ટોપલેસ ફોટો શેર કરવાના કારણે ઘણી જ લોકપ્રિય છે. અત્યાર સુધીમાં તે 250થી વધારે વખત હોટ તસ્વીરો શેર કરી ચૂકી છે. જેના કારણે તેના ફોલોઅર્સની સંખ્યામાં પણ દિનપ્રતિદિન વધારો થતો દેખાઈ રહ્યો છે.

લાઈનાએ ન માત્ર વેકેશન ટ્રીપની ફોટો પણ પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર હલ્લો મચાવી દીધો છે.

પોતાની હોટ તસ્વીરોના કારણે જ લાઈનાના ફોલોઅર્સની સંખ્યા ઈન્સ્ટાગ્રામ પર 4 મિલિયન ઉપર થઈ ગઈ છે. જેના કારણે તે સેલિબ્રિટી બની ગઈ છે.

READ ALSO

Related posts

પ્રિયંકા-નિકની સંગીત સેરેમની પર બેસ્ડ વેબ સીરીઝ બનશે, 2020માં અમેઝોન પર થશે સ્ટ્રીમિંગ

Mansi Patel

અરવિંદ સુબ્રમણ્યમ માને છેકે ભારતીય અર્થવ્યવસ્થા ICU તરફ જઈ રહી છે, પરંતુ કેમ?

Mansi Patel

ArcelorMittal સોમવાર સુધી Essar Steel માટે ચુકવશે 42,000 કરોડ, SBIને મળશે 12,161 કરોડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!