GSTV
Home » News » ઝીરો ફિગર હિરોઈન પણ આ પ્લસ સાઈઝ મોડેલ સામે પાણી ભરે, તસ્વીરોમાં કરી બોલ્ડનેસની હદો પાર

ઝીરો ફિગર હિરોઈન પણ આ પ્લસ સાઈઝ મોડેલ સામે પાણી ભરે, તસ્વીરોમાં કરી બોલ્ડનેસની હદો પાર

પ્લસ સાઈઝ મોડલ ટેસ આજકાલ મેક્સિકોમાં પોતાની રજાઓ માણી રહી છે. હાલમાં ટેસે પોતાની હોટ તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ પહેલા ટેસ યોગ કરતી વખતે ખૂબ ચર્ચામાં આવી હતી. તે સમયે ટેસે એક વીડિયો અને ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે પોતાના સહયોગી સાથે આ અંદાજમાં યોગ કરતી જોવા મળી હતા. ટેસની આ તસ્વીરો જેણે પણ જોઈ હતી તે હેરાન રહી ગયા હતા.

View this post on Instagram

I’m just getting started 💣🔥

A post shared by T E S S H🍒L L I D A Y (@tessholliday) on

હાલમાં જ કોસ્મોપોલિટિન મેગેઝીનના કવર પેજ પર આવીને ટેસ ચર્ચામાં રહી હતી.

રોર સુપરમોડલ ટેસ સતત પોતાની હોટ તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. આજ કારણ છે કે ટેસના ચાહકોની કમી નથી.

તમને જણાવી દઈએ, ટેસને ઈન્સ્ટાગ્રામ પર 1.9 મિલિયન ફોલોઅર્સ છે.

Read Also

Related posts

હરિયાણામાં કોંગ્રેસને હેરાન કરવા ભૂપેન્દ્ર સિંહ બનાવશે નવી પાર્ટી

Mayur

મિશન મંગળની હિરોઈનો વચ્ચે થઈ હતી ‘કેટ ફાઈટ’, વિદ્યા બાલને જણાવ્યું કે…

Arohi

VIDEO : ગાયતોંડે અને બંટીના રોલમાં એટલી બધી ગાળો હતી કે છેલ્લે પંકજ ત્રિપાઠીએ બાબા બનવાનું જ પસંદ કર્યું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!