GSTV

સુરક્ષા એજન્સીઓ પાસે રજેરજની માહિતી, ટ્રમ્પ 78 સીડી ચડશે અને 1350 મીટર વોક કરશે

વિશ્વની સાતમી અજાયબી અને પ્રેમની નિશાની એવા તાજમહેલને નીહાળવા અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને તેમની પત્ની મેલેનીયાને 1350 મીટર ચાલીને જવું પડશે. ઈકોફ્રેન્ડલી ગોલ્ફ કોર્ટથી તાજમહેલની અંદર ફોરકોર્ટ પહોંચવાથી લઈને તાજ નીહાળી પાછા આવે ત્યાં સુધી અમેરીકી રાષ્ટ્રપતિ 1350 મીટરનું અંતર કાપશે.

પગે પગનો હિસાબ

અમેરીકી સુરક્ષા એજન્સીઓએ રાષ્ટ્રપતિ ટ્રંપના એક એક કદમોના હિસાબ રાખ્યા છે. તે તાજમાં 78 સીડીઓ ચડશે અને ઉતરશે જેવી વિગતો પર પણ નજર રાખવામાં આવી રહી છે. આજે સાંજે 5.15 વાગ્યાથી 6.15 વાગ્યા સુધી અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ તાજમહેલમાં રહેશે.

હથિયાર સાથે એજન્સીઓ નજર નહીં આવે

તે દરમ્યાન તેમને એક પણ સુરક્ષાકર્મી હથીયાર સાથે નજર નહીં આવે. અમેરીકી સુરક્ષા એજન્સીંઓએ તાજની સુરક્ષામાં લાગેલી સીઆઈએસએફએ કહ્યું કે હથીયારબંદ સુરક્ષાકર્મી એવી રીતે હાજર રહેશે કે રાષ્ટપ્રતિની નજરમાં નહિં આવે.

READ ALSO

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

BIG NEWS/ અમેરિકા માટે ઐતિહાસિક દિવસ, આજથી ટ્રમ્પ યુગનો અસ્ત, બાઈડન બન્યા અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ

Pravin Makwana

પ્રજાસત્તાક દિન પહેલાં જ વધુ એક ઘૂસણખોરી નિષ્ફળ, અખનૂર સેક્ટરમાં 3 આતંકીઓ ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!