GSTV

આરોગ્ય ખાતાનો સપાટો, અમદાવાદમાં ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સહિત પાંચ એકમોને કર્યા સીલ

Last Updated on August 29, 2019 by

અમદાવાદનાં સાબરમતી વોર્ડમાં આવેલા પાંચ એકમોને સીલ કરવામાં આવ્યા છે. ઓનેસ્ટ રેસ્ટોરન્ટ, ઢોસા પ્લાઝા, મેકડોનાલ્ડ અને હોટેલ ડિલાઇટ સીલ કરાયા છે. અક્ષર 111 બિલ્ડિંગનાં બેઝમેન્ટમાં મોટા પાયે મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું હતુ. જેથી આરોગ્ય ખાતાએ કોમ્પલેક્ષમાં આવેલા પાંચ એકમ સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની કાર્યવાહીથી હોટલ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. નોંધનિય છે કે શહેરમાં વધતા જતા બિમારીના આંકડાને કારણે આરોગ્ય વિભાગ ઠેર ઠેર તપાસ કરી રહ્યું છે.

READ ALSO

Related posts

અત્યાધુનિક ટેકનોલોજી: ગુજરાતની 13 લાખ હેક્ટર ખારી જમીનમાં વિવિધ પાક લઇ શકાય તેવી ફોર્મ્યુલાની શોધ

pratik shah

‘વર્લ્ડ હેરિટેજ સિટી’માં જર્જરિત મકાનો બન્યા મોતના કૂવા, છેલ્લાં 18 માસમાં 75 ઘર ધરાશાયી અને 12 મોત

Dhruv Brahmbhatt

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સુરતની મુલાકાતે, ઓરિસ્સામાં વાવાઝોડાની આગાહી અંગે આપ્યું મોટું નિવેદન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!