GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

શાળાઓ માટે સરકાનો નવો આદેશઃ સ્કૂલ બૅગ વજન સહિત આ નિયમો પાળવા ફરજિયાત

રાજ્ય સરકારે વિદ્યાર્થીના વજનના 10 ટકા કરતા વધારે દફતરનું વજન ન રાખવાનો આદેશ આપ્યો છે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ધોરણ એક અને બેમાં ગૃહકાર્ય નહીં આપવામાં આવે.

ધોરણ ત્રણ, ચાર અને પાંચના વિદ્યાર્થીઓને અડધો કલાક તો, ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને કલાકનું હોમવર્ક આપવામાં આવે. હોમવર્ક અને કલાસ રૂમની નોટબુક અલગ-અલગ નહીં ચાલે. ભુપેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના પરિપત્રનો અમલ ન કરનાર શાળાન સામે સરકાર કડક પગલા ભરી શકે છે. સરકાર આ પ્રકારની શાળાની માન્યતા પણ રદ કરી શકે છે.

Related posts

ભાજપ સામે હાર્દિક પટેલ મોટો પડકાર, હાર્દિકની સામે કોંગ્રેસ એક પડકાર

Pravin Makwana

પોતાની બહેન સાથે બનેલી એ ઘટના હાર્દિકને આંદોલન તરફ ખેંચી ગઈ, જાણો વિદ્યાર્થી સંઘના મહાસચિવથી કાર્યકારી અધ્યક્ષ સુધીની સફર

Nilesh Jethva

ગુજરાત રાજ્ય યુવક બોર્ડના કન્વીનરના જન્મદિવસની પાર્ટીમાં દારૂની છોળો ઉડી હોવાનો આક્ષેપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!