GSTV
Home » News » સુરેન્દ્રનગરમાં દુષિત પાણી મામલે મહિલાઓનું પાલિકા કચેરીમાં હલ્લાબોલ

સુરેન્દ્રનગરમાં દુષિત પાણી મામલે મહિલાઓનું પાલિકા કચેરીમાં હલ્લાબોલ

સુરેન્દ્રનગરમાં વોર્ડ નંબર ૧, ૩ અને ૧૧ની મહિલાઓ સહીતના રહીશોએ પાલિકા કચેરીએ દુષિત પાણી મામલે હલ્લાબોલ કર્યો હતો.

છેલ્લા ૧૫ દિવસથી પુરતા પ્રમાણમાં યોગ્ય પાણી ન મળતા રોષ વ્યક્ત કર્યો હતો.  પાલિકા પ્રમુખનો ઘેરાવો કરી ચેમ્બરમાં પાણી પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો.

આગામી દિવસોમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. સૌરાષ્ટ્રમાં વરસાદના અભાવે પાણીની તંગી છે ત્યારે સુરેન્દ્રનગરમાં દૂષિત પાણીને મામલે લોકો રોષે ભરાયા છે.

READ ALSO

Related posts

વડોદરામાં પોલીસ અને મહિલાઓ વચ્ચે આ મામલે બોલી બઘડાટી, ઝપાઝપીના દ્રશ્યો થયા કેમેરામાં કેદ

Nilesh Jethva

ભારત અને યુ.એસ.ના કોસ્ટ ગાર્ડે ચેન્નાઈ કિનારે સંયુક્ત કવાયતમાં ભાગ લીધો

Path Shah

કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેળવનાર મંજુ મલેકનું રેલવે ડીપાર્ટમેન્ટ દ્વારા કરાયું સન્માન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!