GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

સ્કોટ મોરિસન ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન, ગત અગિયાર વર્ષોમાં આવ્યા છ વડાપ્રધાનો

સ્કોટ મોરિસન ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન બનશે. ઓસ્ટ્રિલયામાં ગત એક દાયકાથી સ્થાયી સરકાર બની શકી નથી. ઓસ્ટ્રેલિયામાં ગત અગિયાર વર્ષોમાં છ વડાપ્રધાનો સત્તાસીન થઈ ચુક્યા છે. ગત સપ્તાહે અવિશ્વાસ પ્રસ્તાવ બાદ લેબર પાર્ટી દ્વારા ફરીથી ઓસ્ટ્રેલિયન સેનેટમાં વડાપ્રધાન મેલકમ ટર્નબુલ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને વચગાળાની ચૂંટણીની ઘોષણા કરવાની માગણી કરી હતી. ઓસ્ટ્રિલાયની સત્તારૂઢ લેબર પાર્ટીની અંદર પણ મતભેદો વધી રહ્યા છે. મંગળવારે થયેલા શક્તિ પરીક્ષણમાં લિબરલ પાર્ટીના ઘણાં નેતાઓએ વડાપ્રધાન મેલકમ ટર્નબુલને પોતાના નેતા માન્યા હતા. તો બુધવારે પાર્ટીના ઘણાં સદસ્યોએ ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પીટર ડટનને સમર્થન આપ્યું હતું.

Related posts

સાવધાન! ઈયરફોનનાં વધુ વપરાશથી થઈ શકે છે આ 5 ગંભીર બિમારીઓ..

pratik shah

શરીરમાં વિટામિન-ડીની છે ઉણપ, તો આ શાકભાજી છે અત્યંત ફાયદાકારક

pratik shah

મહિલાઓ સાવધાન! સેક્સ ન કરવાથી જલ્દી કરવો પડશે આ સમસ્યાનો સામનો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!