ભારતમાં લોકો નાના-મોટા અંતર કાપવા માટે ઘણીવાર બાઇક કે સ્કૂટરનો સહારો લેતા હોય છે. ઘણા લોકો ઓફિસ જવા માટે ટુ વ્હીલરનો સહારો પણ લેતા હોય છે. વાસ્તવમાં ઇલેક્ટ્રિક સાઇકલની કિંમત 50 હજાર રૂપિયા સુધી જઇ શકે છે પરંતુ, આજે અમે તમને 25 હજાર રૂપિયાથી લઇને 30 હજાર રૂપિયા સુધી આવતા ટૂ-વ્હીલર્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

હોન્ડા એક્ટિવા :
આ એક સેકન્ડ હેન્ડ સ્કૂટર છે અને બાઇક્સ 24 નામની વેબસાઇટ પર લિસ્ટેડ છે. કંપનીએ તેની કિંમત 21,000 રૂપિયાથી ઓછી રાખી છે. આ સ્કૂટર 29 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે.

બજાજ પલ્સર 150 :
સેકન્ડ હેન્ડ કન્ડિશન ધરાવતુ આ બાઈક 30,000 રૂપિયામાં ઘરે લાવી શકાય છે. આ સ્કૂટરને બાઇક્સ 24 નામની વેબસાઇટ પર પણ લિસ્ટ કરવામાં આવ્યું છે. તે વર્ષ 2014નું મોડલ છે અને 30 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે.

યામાહા ફાસિનો :
આ ડાર્કનાઇટ એડિશનને બાઇક લુક નામની વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવી છે. તેની કિંમત 25,000 રૂપિયા રાખવામાં આવી છે. લિસ્ટેડ જાણકારી અનુસાર આ વર્ષ 2015નું મોડલ છે અને 13 હજાર કિલોમીટર ચાલ્યું છે.

સુઝુકી એક્સેસ 125 :
આ બાઇકને માત્ર 23 હજાર રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્કૂટર્સ બાઇક 24 પર લિસ્ટેડ છે. આ સ્કૂટરે 28 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે.
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં