GSTV
Home » News » વૈજ્ઞાનિકોએ કરોડો વર્ષ જુનાં આ જીવનાં અવશેષોની કરી શોધ, સમુદ્રની સાથે જમીન પર પણ હતા સક્ષમ

વૈજ્ઞાનિકોએ કરોડો વર્ષ જુનાં આ જીવનાં અવશેષોની કરી શોધ, સમુદ્રની સાથે જમીન પર પણ હતા સક્ષમ

વિશ્વમાં વૈજ્ઞાનિકો અવનવી શોધ કરતા રહે છે. જ્યારે અમેરિકન વૈજ્ઞાનિકોને હાલમાં એવી નવી ખોજ કરી છે. જે અત્યંત અદભૂત છે. આ વૈજ્ઞાનિકોને વિશ્વનાં સૌથી જૂના વીંછીનાં જીવાશ્મની શોધ કરી છે.

ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે આજથી લગભગ 43.7 કરોડ વર્ષ પહેલા આ વીંછીઓનું અસ્તિત્વ હાજર હતું. શોધકર્તાઓનું માનવું છે કે આ અધ્યયનનાં નિષ્કર્ષો થી એ જાણી શકાય છે કે પૃથ્વીનાં નિર્માણ પછી જીવ જંતુઓએ કેવી રીતે જમીન પર રહેવા માટે અનુકુળ બનાવ્યા હશે.

પેરિયોસ્કોર્પિયો વેનેટર નામાનાં આ વીછીં વિશ એક રિપોર્ટમાં વિસ્તૃર્ત જાણકારી આપવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે આ વીંછીં એ અત્યાર સુધીનો સૌથી જૂનો વીંછી છે. જે પોતાનાં સમુદ્રી નિવાસનાં ક્ષેત્રને છોડવાની સાથે સાથે જમીન પર પણ ઉતરવામાં સક્ષમ હતા.

આ અધ્યયન માટે વેંડકૂફ અને તેમનાં સહયોગિયોઅ અમેરિકાનાં વિસ્કોન્સિનમાં શોધવામાં આવેલી એક અજ્ઞાત પ્રજાતિનાં વીંછીનાં બે સંરક્ષિત નમૂનાઓનુંઆંકલ કર્યું હતું. આ નમૂના 43.7 કરોડ સાલ પહેલા સિલુઅરી કાળનાં છે. આ વીછીંમાં એ ખૂબીઓ હાજર છે કે જે એક સમુદ્રી જીવમાં હોવી જોઈએ. આ સિવાય તેમની પાસે આધુનિક વીછીંઓની તરહ ડંખ મારવાવાલી એક પૂંછડી પણ હતી.

READ ALSO

Related posts

ટ્રમ્પ વિલેજ: ભારતમાં આવતા ટ્રમ્પ સાહેબથી કોઈને ફાયદો થાય કે ન થાય, આ ગામને જરૂર થવો જોઈએ

Pravin Makwana

બાહુબલીનો ભલ્લાલદેવ ફરી એક વાર ધૂમ મચાવવા આવી રહ્યો છે, કંઈક આવું છે તેની ફિલ્મનું પોસ્ટર

Pravin Makwana

ઘરમાં પત્ની,માતા,બહેન,બેટી અને ઘરની બહાર એક બિઝનેસ વુમન: ટ્રમ્પની છે આ ખાસમખાસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!