GSTV
Home » News » ઈંગ્લેન્ડમાં વૈજ્ઞાનિકો, પોષણ વિશેષજ્ઞોએ બનાવી નવી કેડબરી , જાણો શું છે તેની ખાસીયત

ઈંગ્લેન્ડમાં વૈજ્ઞાનિકો, પોષણ વિશેષજ્ઞોએ બનાવી નવી કેડબરી , જાણો શું છે તેની ખાસીયત

જાણીતી ચોકલેટ કંપની મોન્ડેલીઝ ઈન્ટરનેશનલે ઓછી ખાંડવાળી ડેરી મિલ્ક રજૂ કરી છે. કંપનીનો દાવો છે કે, કેડબરી ડેરી મિલ્ક 30% લેસ શુગરમાં સામાન્ય ડેરી મિલ્ક ચોકલેટની તુલનાએ 30 ટકા ઓછી ખાંડ રહેશે. કંપનીએ આમાં કોઈ કૃત્રિમ સ્વીટનર્સ નથી નાખ્યા અને તે ડેરી મિલ્કના વર્તમાન ઉત્પાદનોની જેમ ગ્રાહકોની પસંદની બની રહેશે. હવે ડાયાબિટીસની ચિંતા છોડો

મોન્ડેનીઝ ઈન્ડિયાના અધ્યક્ષ દીપક અય્યરે જણાવ્યું હતું કે, કેડબરી ડેરી મિલ્ક માટે ભારતમાં જે પ્રકારે લોકપ્રિયતા છે તે જોતા અમે આ ઉત્પાદન ભારતમાં રજૂ કરતા ઘણી ખુશી અનુભવીએ છીએ.

કંપનીના એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કેડબરી ડેરી મિલ્કની 30 ટકા ઓછી ખાંડવાળી ચોકલેટ ભારત અને ઈંગ્લેન્ડમાં સંશોધન અને વિકાસ કેન્દ્રો પર વૈજ્ઞાનિકો, પોષણ વિશેષજ્ઞો અને ચોકલેટના જાણકારોની એક સમર્પિત ટીમના છેલ્લા 2 વર્ષના પ્રયત્નોનું પરિણામ છે.

READ ALSO

Related posts

ભારત પાકિસ્તાન સંબંધ અંગે અમેરિકાએ ઈમરાન ખાનને આપી આ શિખામણ

Arohi

ભૂતાનની રોયલ યુનિવર્સિટીમાં PM મોદીનું સંબોધન, ભારત અને ભૂતાનના સંબંઘો વિશે કહી આ વાત

Arohi

વેલાવાળા શાકભાજીને જીવાતથી કેવી રીતે રક્ષણ આપશો ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!