GSTV

સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સીની જાહેરાત, 2017નું વર્ષ સૌથી વધુ ગરમ વર્ષોમાં સામેલ

Last Updated on November 6, 2017 by

આ વર્ષ અત્યાર સુધીના સૌથી વધુ ગરમ ત્રણ વર્ષોમાં સામેલ થવા જઈ રહ્યું છે. 19મી સદીથી તાપમાનનો રેકોર્ડ રાખવાનો શરૂ કરાયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષોમાં 2017ના વર્ષની પણ ગણતરી થશે.

સંયુક્ત રાષ્ટ્રની હવામાન સાથે જોડાયેલી એજન્સીએ જર્મનીના બન શહેરમાં જળવાયુ પરિવર્તન પર 200 દેશોના સંમેલનની શરૂઆતમાં આ વાત કહી છે. વર્લ્ડ મટિરિઓલોજિકલ ઓર્ગેનાઈઝેશનના મહાસચિવ પેટ્ટેરી તાલસે કહ્યું કે, 2017 પાછળના વર્ષોની સરખામણીમાં થોડું ઠંડુ રહેશે. તેમણે પોતાની સ્પીચમાં કહ્યું કે, 2017 અત્યાર સુધીના ત્રણ સૌથી વધુ ગરમ વર્ષોમાં સામેલ થવા જઈ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, આ 2015ના સરેરાશ તાપમાન જેટલું જ છે.

 

Related posts

VIDEO: નબળા હ્દયવાળા આ વીડિયો જોતા જ નહીં, ફુલ સ્પિડે ચાલતી ટ્રેન સાથે લટકીને ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે આ યુવકો, મરવાનો ડર જ નથી

Pravin Makwana

T20માં વિરાટ કોહલી કરતાં વધુ સારો કેપ્ટન સાબિત થશે રોહિત શર્મા, આ છે 5 સૌથી મોટા કારણો

Bansari

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!