GSTV

દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય: કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખી આપ્યો આદેશ, આ તારીખ સુધી બંધ રહેશે શાળાઓ

Last Updated on September 18, 2020 by Pravin Makwana

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા કેસની વચ્ચે દિલ્હીમાં શાળા ખોલવાને લઈને મોટો નિર્ણય સામે આવ્યો છે. જ્યાં શિક્ષણ વિભાગના આદેશ મુજબ 5 ઓક્ટોબર 2020 સુધી દિલ્હીમાં વિદ્યાર્થીઓ માટે શાળાઓ બંધ રહેશે. જો કે, આ સમય દરમિયાન ઓનલાઈન ક્લાસ અને શૈક્ષણિક પ્રવૃતિઓ ચાલુ રહેશે. તો વળી દિલ્હી હાઈકોર્ટે પણ દિલ્હી યુનિવર્સિટીને પરીક્ષાઓને લઈ મહત્વનો નિર્દેશ કર્યો છે.

વધી રહ્યા છે કોરોનાના કેસો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસની મહામારી વધી રહી છે. ગુરૂવારના રોજ કોરોનાના નવા 4432 કેસ સામે આવ્યા છે. આ સાથે દિલ્હીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,34,701 થઈ ગયા છે. તો વળી આ બિમારીના કારણે અત્યાર સુધીમાં કુલ 4877 લોકોના જીવ પણ ગયા છે. અહીં એક્ટીવ કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલ દિલ્હીમાં કુલ 31721 એક્ટીવ કેસ છે.

READ ALSO

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!